SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૭૬ ) સુભાષિત-પદ્ય–રત્નાકર. જિત્યો છે રાગદ્વેષાદિ શત્રુઓના સમૂહ જેમણે એવા શ્રી જિનેશ્વર ભગવાને જગતના હિતને માટે ધર્મ ને કહેલા છે અને જે લેાકા એ ધમાં મગ્ન છે તેએ આ સંસારસમુદ્રને તરી ગયા છે એમ જાણવું. ૮૬. धर्मप्रभावतः कल्पद्रुमाद्या ददतीप्सितम् । गोचरेऽपि न ते यत्स्युरधर्माधिष्ठितात्मनाम् ॥ ८७ ॥ એશાત્ર, પ્રારા ૪, જો ૧૪. O ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ વિગેરે ઈચ્છિત આપે છે,અને એ જ પવૃક્ષાદિ અધમી મનુષ્યાને દ્રષ્ટિગાચર પણ થતા નથી. ૮૭. आप्लावयति नाऽम्भोधिराश्वासयति चाम्बुदः । यन्महीं स प्रभावोऽयं, ध्रुवं धर्मस्य केवलः ॥८८॥ રોણાન્ન, પ્રાણ ૪, જો ૧૬. સમુદ્ર પૃથ્વીને જે ડુબાડી દેતા નથી, અને મેઘ પૃથ્વીને જે શાંત કરે છે, તે પ્રભાવ ખરેખર કેવળ ધર્મના જ છે. ૮૮. न ज्वलत्यनलस्तिर्यग्, यदूर्ध्वं वाति नानिलः । અવિત્ત્વમહિમા સત્ર, ધર્મ વૅ નિવધનમ્ ॥ ૮૬ I જેણાજી, મારા ૪, लो० ९७० અગ્નિ જે તીર્થોં મળતા નથી, અને વાયુ ઉંચા વાતા નથી, તેમાં અચિંત્ય પ્રભાવશાળી ધર્માંજ કારણુ છે. ૮૯.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy