SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવના. ( ૫) | Gર્વ, અધો અને તીર્થો, એમ ત્રણ જગતથી વ્યાપ્ત આ રક છે. તેમાં નીચે સાત પૃથ્વીઓ મહાબળવાન એવા ઘનદક્ષિ, મહાવાયુ અને તનુવાયુથી વીંટળાયેલી છે. ૮૩. वेत्रासनसमोऽधस्तान्मध्यतो झल्लरीनिमः । अग्रे मुरजसहाशो लोकः स्यादेवमाकृतिः ॥८४॥ ચોધારા, પ્રારા ૪, ગો. ૨૦૧આ લેક નીચેના ભાગમાં નેતરના આસનને આકારે છે; એટલે નીચે વિસ્તારવાળો અને ઉપર ઉપર સકાચ પામતા આકારવાળે છે. મધ્ય ભાગમાં ઝાલર સમાન આકારવાળે છે અને ઉપરના ભાગમાં મૃદંગ સમાન આકારવાળો છે, એટલે કે ઉપરનીચે સકેચવાળો અને વચમાં વિસ્તારવાળે છે. ૮૪. निष्पादितो न केनापि, न धृतः केनचिच सः । स्वयंसिद्धो निराधारो गगने किन्त्ववस्थितः ॥ ८५ ॥ योगशास्त्र, प्रकाश ४, श्लो० १०६. આ લેકને કેઈએ બનાવ્યું નથી, તેમ કેઈએ ધરી રાખે નથી, પણ સ્વયંસિદ્ધ અને આધાર વગરને એવો આકાશમાં રહેલ છે. ૫. સ્વાખ્યાતધર્મભાવનાઃधर्मोऽयं स्वाख्यातो जगद्धितार्थ जिनैर्जितारिगणैः । येऽत्र रतास्ते संसारसागरं लीलयोतीर्णाः ॥ ८६ ॥ કર તિ, ર૦ ૨૨.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy