________________
( ૪૭૬ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
જિત્યો છે રાગદ્વેષાદિ શત્રુઓના સમૂહ જેમણે એવા શ્રી જિનેશ્વર ભગવાને જગતના હિતને માટે ધર્મ ને કહેલા છે અને જે લેાકા એ ધમાં મગ્ન છે તેએ આ સંસારસમુદ્રને તરી ગયા છે એમ જાણવું. ૮૬.
धर्मप्रभावतः कल्पद्रुमाद्या ददतीप्सितम् । गोचरेऽपि न ते यत्स्युरधर्माधिष्ठितात्मनाम् ॥ ८७ ॥
એશાત્ર, પ્રારા ૪, જો ૧૪.
O
ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ વિગેરે ઈચ્છિત આપે છે,અને એ જ પવૃક્ષાદિ અધમી મનુષ્યાને દ્રષ્ટિગાચર પણ થતા નથી. ૮૭.
आप्लावयति नाऽम्भोधिराश्वासयति चाम्बुदः ।
यन्महीं स प्रभावोऽयं, ध्रुवं धर्मस्य केवलः ॥८८॥ રોણાન્ન, પ્રાણ ૪, જો ૧૬.
સમુદ્ર પૃથ્વીને જે ડુબાડી દેતા નથી, અને મેઘ પૃથ્વીને જે શાંત કરે છે, તે પ્રભાવ ખરેખર કેવળ ધર્મના જ છે. ૮૮.
न ज्वलत्यनलस्तिर्यग्, यदूर्ध्वं वाति नानिलः । અવિત્ત્વમહિમા સત્ર, ધર્મ વૅ નિવધનમ્ ॥ ૮૬ I જેણાજી, મારા ૪, लो० ९७०
અગ્નિ જે તીર્થોં મળતા નથી, અને વાયુ ઉંચા વાતા નથી, તેમાં અચિંત્ય પ્રભાવશાળી ધર્માંજ કારણુ છે. ૮૯.