________________
(જજ) સુભાષિત--રત્નાકર
જેમ સુવર્ણને અન્નવડે ખૂબ તપાવવાથી તેમાં એકઠા થયેલે પણ દેષ નાશ પામે છે, તેમ તપસ્યાવડે સવાર યુક્ત બનેલા છવ એકઠા થયેલા કર્મની નિરા કરે છે–કર્મોને નાશ કરે છે. ૮૦. લેકભાવના – लोकस्यावस्तिर्यक्त्वं, चिन्तयेर्ध्वमपि च बाहल्यम् । सर्वत्र जन्ममरणे, रूपिद्रव्योपयोगांश्च ॥ ८१ ॥
બરમતિ, ગરો૨૬૦. લેક ભાવનામાં–અધોલેક, તિર્યકલોક અને ઉદ્ઘલેક અને એ ત્રણેના વિસ્તારને વિચાર કર. એ તમામ લેકમાં જન્મ અને મરણ થાય છે તેમજ ત્યાં રૂપી દ્રવ્યને ઉપયોગ રહેલ છે એને પણ વિચાર કરો. ૮૧.
कटिस्थकरवैशाख-स्थानकस्थनराकृतिम् । द्रव्यैः पूर्ण स्मरेल्लोकं, स्थित्युत्पत्तिव्ययात्मकैः ॥८२॥
ચોરી, પ્રારા ૪, ગો. ૧૦૩. કેડ ઉપર બન્ને હાથ રાખી અને બન્ને પગ પહોળા કરી ઉભેલા પુરૂષની જેવી આકૃતિવાળે; અને ઉત્પત્તિ, નાશ તથા ધ્રુવતા એ ત્રણે ધર્મવાળા દ્રવ્યથી પૂર્ણ આવા સ્વરૂપવાળો ચાદ રજજુ પ્રમાણ આ લેક ચિંતવ. ૮૨.
लोको जगत्रयाकीर्णो भुवः सप्तात्र वेष्टिताः। पनाम्भोधिमहावात-अनुवातैर्महाबलैः ॥ ८३ ॥
તમારાજ, કાર ક, ર૦ ૨૦૪.