________________
(૭૨)
સુભાષિત-પ-૧નાકર.
જે પ્રાણી મિાદષ્ટિ, અવિરતી, પ્રમાદી, કષાયમાં આસક્ત અને મન, વચન, કાયાનાં દંડમાં આસક્ત હોય તેની તે તે આશ્રવની ક્રિયાઓમાં પ્રયત્નશીલ થઈને તે પ્રયત્નથી તે આશ્રવના નિગ્રહમાં પ્રયત્ન કરે ૭૪.
मैत्र्यादिवासितं चेतः, कर्म सूते शुभात्मकम् । कषायविषयाक्रान्तं, वितनोत्यशुमं पुनः ॥ ७५ ॥
ચોરાત્રિ, પ્રશા ૪, ૦ ૭૧. મન જ્યારે મૈત્રી, પ્રમોદ વિગેરે ભાવનાવડે વાસિત થાય છે, ત્યારે શુભ કર્મને ઉત્પન્ન કરે છે અને એ જ મન જ્યારે ક્રોધાદિ કષાય અને ઇન્દ્રિયોના વિષયથી વ્યાપ્ત થાય છે ત્યારે અશુભ કર્મને વિસ્તાર છે. ૭૫.
शुभार्जनाय निर्मथ्य, श्रुतज्ञानाश्रितं वचः । विपरीतं पुनर्जेयमशुभार्जनहेतवे ॥ ७६ ॥
ચોપરા, પ્રારા ૪, ૦ ૬. શ્રુતજ્ઞાનને આશ્રિત જે સત્ય વચન તે શુભ કર્મ ઉપાર્જન કરવા માટે છે, અને તેથી વિપરીત એટલે અસત્ય અને કુતજ્ઞાનના વિરોધવાળું જે વચન તે અશુભ કર્મ ઉપાર્જન કરવા માટે જાણવું. ૭૬.
शरीरेण सुगुप्तेन, शरीरी चिनुते शुभम् । सतवारम्भिणा जन्तुघातकेनाऽशुभं पुनः ।। ७७॥
ચોરાશ, કાર છે, જે ૭૭.