________________
બાર ભાવના,
( ૪૫૯ )
મૃત્યુને પામતા જીવની સાથે તેના પુત્ર જતા નથી, ધન જતું નથી, મહેલ વિગેરે કાંઈ પણ જતું નથી. માત્ર પુણ્ય અને પાપ જ તેની સાથે જાય છે. ૩ર.
जन्मजरामरणमयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते । जिनवरवचनादन्यत्र, नास्ति शरणं कचिल्लोके ॥ ३३॥
કરમતિ, ૦ ૨૨. જન્મ, જરા, અને મરણના ભયથી વ્યાપ્ત અને વ્યાધિ અને વેદનાથી ભરેલા એવા આ સંસારમાં શ્રી જિનેશ્વર ભગવાનના વચનને છોડીને બીજું કોઈ પણ શરણ નથી. ૩૩.
इन्द्रोपेन्द्रादयोऽप्येते, यन्मृत्योर्यान्ति गोचरम् । ગરી! તાતિ શરણઃ પરિપરૂછો
યોગરાજ, પ્રારા ૪, ગશે. દ૨. અહો ! ઈન્દ્ર અને વાસુદેવાદિ જેવા મોટા મોટા પણ જે મૃત્યુને વશ થાય છે, તે મૃત્યુને ભય આવતાં બીજા સાધારણ પ્રાણીઓને કેનું શરણ હોય? અર્થાત્ મરણ વખતે કેઇનું શરણ હોતું નથી. ૩૪. એકત્વભાવના –
एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । सुखान्यनुभवत्येको दुःखान्यपि स एव हि ॥३५॥
મહાત્રિ , સર્ચ ૨, ગોત્ર ૨૧૨.