________________
(४६४)
सुभाषित-५३-
२४२. तस्मात् स्वजनस्यार्थे, यदिहाकार्य करोषि रे मृढ !। भोक्तव्यं तस्य फलं, प्रत्येकेनैव ते बाढम् ॥ ४८ ॥
उमास्वातिवाचक. તેથી કરીને હે મૂઢ! આ જગતમાં તું જે કાંઈ સ્વજનને અર્થે અકાર્ય કરે છે, તેનું ફળ તારે એકલાએ જ અત્યંત लोगार्नु छे. ४८.
न भ्राता बान्धवाः कस्य, न च स्वजनवान्धवाः । एवं संसारसंबन्धो मायामोहसमन्वितः ॥ ४९॥
पद्मपुराण, खंड २, अ० ७, श्लो० ४. કેઈના કોઈ ભાઈ નથી, કઈ કોઈને બંધુ નથી અને કઈ કઈના કુટુંબી નથી. આ પ્રમાણે આ સંસારનો સંબંધ માયા અને મેહથી યુક્ત છે. ૪૯.
अन्यैस्तेनार्जितं वित्तं, भूयः संभूय भुज्यते । स त्वेको नरकक्रोडे, क्लिश्यते निजकर्मभिः ॥५०॥
योगशास्त्र, प्रकाश ४, श्लो० ६९. તે પ્રાણીએ મહાઆરંભાદિવડે મેળવેલા ધનને, સંબંધી વિગેરે એકઠાં થઈને ભગવે છે, છતાં પાપ કરી ધન ઉપાર્જન કરનાર તે પ્રાણી, પોતાનાં કાર્યો વડે, નરકમાં તો એકલેજ કલેશ પામે છે. ૫૦.
जन्म मृत्यु हि यात्येको भुनक्त्येकः शुभाशुभम् ॥ नरकेषु पतत्येक एको याति परां गतिम् ॥५१॥
वढचाणाक्यनीति. अ. ५. श्लो० १३.