________________
(૪૨). સુભાષિત-પદ્ય-રત્નાકર रोगहरणेऽप्यशक्ताः, प्रत्युत धर्मस्य ते तु विघ्नकराः। मरणाच न रक्षन्ति स्वजनाः परेभ्यः किमभ्यधिकाः ॥४२॥
સ્વજને રેગ હરણ કરવામાં પણ અશક્ત છે, ઉલટા તેઓ ધર્મમાં વિદ્ધ કરનારા છે, તેમ જ તેઓ મરણથી બચાવી શક્તા નથી. તે પછી સ્વજન અને પરજનમાં શો તફાવત છે? સ્વજને પરજનથી કઈ રીતે અધિક છે? કઈ પણ રીતે અધિક નથી. ૪૨.
मातृपितृसहस्राणि, पुत्रदारशतानि च । अनेकशी व्यतीतानि, कस्य त्वं तानि कस्य च ॥४॥
इतिहाससमुच्चय, अ० १८, श्लो० ६४. હજારે માતાપિતાઓ અને સેંકડો પુત્ર અને સ્ત્રીઓ અનેક વાર વીતી ગયા છે. તેમાં તું કરે છે? અને તે સર્વે કેના છે? કઈ કેઇનું નથી. ૪૩. संसार एवायमनर्थसारः,
कः कस्य कोऽत्र स्वजनः परो वा?। सर्वे भ्रमन्तः स्वजनाः परे च,
भवन्ति भूत्वा न भवन्ति भूयः ॥ ४४ ॥
__ आचारांगसूत्रटीका, पृ० १९१, श्लो० १.* આ સંસાર જ અનર્થના સારવાળો-અસાર છે. તેમાં કેણું કોને સ્વજન કે પરજન છે? (કઈ પણ કેઈન એકાંત સ્વજન પણ નથી અને એકાંત પરજન પણ નથી.) કેમકે આ સંસારમાં બ્રમણ કરતા સવે જીવો સ્વજન અને પરજન પણ થાય છે, અને થઈને પછી ફરીથી થતાં નથી. જ.