________________
બાર ભાવના.
( ૪૬૯ )
દેષિત ધાતુ અને મળવડે વ્યાસ, કરમીયાં અને ગઙૂપદ વિગેરે જીવડાંઓના સ્થાનરૂપ, તથા રોગરૂપ સર્પના સમુદાયવડે ભક્ષણ કરાતા આ શરીરને પવિત્ર કાણુ કહે ? ૬૪.
सुस्वादन्यन्नपानानि, क्षीरेक्षुविकृती अपि । भुक्तानि यत्र विष्ठायै, तच्छरीरं कथं शुचि ? ॥६५॥ ચોળશાસ્ત્ર, પ્રાણ ૪, જો ૭૨ ની ટીમ.
જે શરીરમાં સારા સ્વાદિષ્ટ અન્નપાન ખાધાં હાય તે પણ વિષ્ટા થઈ જાય છે, તથા દૂધ અને શેરડી જેવી ઉત્તમ ચીજ પણ વિકારરૂપ થઈ જાય છે, તે શરીર પવિત્ર કેમ કહેવાય ? ૬૫.
मातृजग्धान्नपानोत्थरसं नाडीक्रमागतम् ।
વયં પાય વિવૃદ્ધ સત્, શૌર્જ મન્યેત સ્તનૌ? ૬૬ ચોપરાન્ન, પ્રારા જી, જોરૂ ની ટીન.
માતાએ ખાધેલા અનાજ અને પાણીમાંથી પેદા થયેલ રસને નાડી વાટે પી પીને વૃદ્ધિ પામેલા આ શરીરમાં કાણુ પવિત્રતા માને
૬૬.
शुक्रशोणितसम्भूतो मलनिः स्यन्दवर्धितः ।
गर्भे जरायुसंछन्नः, शुचिः कायः कथं भवेत् १ ॥६७॥ ચોળશાસ્ત્ર, પ્રાણ ૪, સ્ને૦૦રૂ ની ટીબ.
વીર્ય અને રૂષીરથી પેટ્ઠા થયેલ, મળના ખાખાચીયામાં વૃદ્ધિ પામેલ, અને ગર્ભમાં, ગર્ભાશયથી ઢંકાયેલ કાયા પવિત્ર ફ્રેમ હાય ૬૭.