________________
(४९८ ) सुभाषित-५३-रला.
विलेपनार्थमासक्तः, सुगन्धिर्यक्षकर्दमः। मलीभवति यत्राशु, क्व शौचं तत्र वमणि ॥ ६१ ॥
योगशाल, प्रकाश ४, लो० ७३ नी टीका. કેસર, કસ્તુરી, ચંદન, કપૂર અને અગરૂ, એ પાંચે સુગંધી પદાર્થના બનાવેલ યક્ષકર્દમ નામના ખુશબોદાર ચૂર્ણને લેપ જેના ઉપર લગાવવાથી મળરૂપ થઈ જાય છે, તે શરીરમાં પવિजा शी? ६१. जग्ध्वा सुगन्धि ताम्बूलं, सुप्तो निश्युत्थितः प्रगे। जुगुप्सते वक्त्रगन्धं, यत्र तत् किं वपुः शुचि ॥६२॥
योगशास्त्र, प्रकाश ४, श्लो० ७६ नी टीका. રાત્રે સુગંધી તાંબૂલ ખાઈને સૂઈ ગયા પછી સવારે ઉઠતાં મોટું દુર્ગન્ધ મારે છે, તે તે શરીર પવિત્ર કેમ કહેવાય? ૬૨.
स्वतः सुगन्धयो गन्धधूपपुष्पस्रगादयः । यत्सङ्गाद् यान्ति दौर्गन्ध्यं, सोऽपि कायः शुचीयते॥६३॥
योगशाल, प्रकाश ४, श्लो० ७३ नी टीका. ગંધ, ધૂપ અને પુષ્પમાળા વિગેરે સ્વતઃ સુગંધી પદાર્થો પણ જેના સંગથી દુર્ગધવાળા થઈ જાય છે, એવી પણ કાયાને પવિત્ર માનવી એ કેટલું અજ્ઞાન કહેવાય? ૬૩.
दोषधातुमलाकीर्ण, कृमिगण्ड्रपदास्पदम् । रोगमोगिगणैर्जग्छ, शरीरं को वदेत् शुचि ॥६४ ॥
योगमा सो ३ नी टीका