________________
બાર ભાવના
(૪૬૧ )
~~
~
~
~
આ જીવ એકલા જ ઉત્પન્ન થાય છે અને એકલે જ મરણ પામે છે, વળી પોતે એકઠાં કરેલાં કર્મોને પણ એકલો જ ભોગવે છે. ૩૮.
सदैकोऽहं न मे कश्चिमाहमन्यस्य कस्यचित् । न तं पश्यामि यस्याहं, नासौ भावीति यो मम ॥३९॥
રાજસૂત્રવૃત્તિ, g૦ ૨૨, રૂ. હું સદા એકલો જ છું, મારે કોઈ નથી, તેમ જ હું પણ બીજા કોઈને નથી, જેને હું હોઉં તેને હું જેતે નથી અને જે મારે છે તે મારે થવાને જ નથી. ૩૯.
एकोऽहं नैव मे कश्चित, स्वः परो वाऽपि विद्यते । यदेको जायते जन्तुम्रियते चैक एव हि ॥ ४० ॥
उत्तराध्ययनसूत्रटीका, पृ० २०६. (वि. ध. ल. )* હું એકલે જ છું, મારે કોઈ પણ પિતાનો કે પાકે નથી એટલે સ્વજન કે અન્યજન નથી, કારણ કે જતુ એક જ ઉત્પન્ન થાય છે, અને એટલે જ મરે છે. ૪૦.
एकः प्रसूयते जन्तुरेक एव प्रलीयते । एको हि भुङ्क्ते सुकृतमेकश्वान्योऽतिदुष्कृतम् ॥ ४१ ॥
તિહાસમુરા, ૦ ૨૭, ૦ ૧૨પ્રાણી એકલો જ ઉત્પન્ન થાય છે અને એક જ વિનાશ પામે છે. એક પ્રાણુ સુકૃતને ભેગવે છે અને બીજો એક પ્રાણું કૃત(પાપ)ને ભોગવે છે. ૪૧.