SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવના (૪૬૧ ) ~~ ~ ~ ~ આ જીવ એકલા જ ઉત્પન્ન થાય છે અને એકલે જ મરણ પામે છે, વળી પોતે એકઠાં કરેલાં કર્મોને પણ એકલો જ ભોગવે છે. ૩૮. सदैकोऽहं न मे कश्चिमाहमन्यस्य कस्यचित् । न तं पश्यामि यस्याहं, नासौ भावीति यो मम ॥३९॥ રાજસૂત્રવૃત્તિ, g૦ ૨૨, રૂ. હું સદા એકલો જ છું, મારે કોઈ નથી, તેમ જ હું પણ બીજા કોઈને નથી, જેને હું હોઉં તેને હું જેતે નથી અને જે મારે છે તે મારે થવાને જ નથી. ૩૯. एकोऽहं नैव मे कश्चित, स्वः परो वाऽपि विद्यते । यदेको जायते जन्तुम्रियते चैक एव हि ॥ ४० ॥ उत्तराध्ययनसूत्रटीका, पृ० २०६. (वि. ध. ल. )* હું એકલે જ છું, મારે કોઈ પણ પિતાનો કે પાકે નથી એટલે સ્વજન કે અન્યજન નથી, કારણ કે જતુ એક જ ઉત્પન્ન થાય છે, અને એટલે જ મરે છે. ૪૦. एकः प्रसूयते जन्तुरेक एव प्रलीयते । एको हि भुङ्क्ते सुकृतमेकश्वान्योऽतिदुष्कृतम् ॥ ४१ ॥ તિહાસમુરા, ૦ ૨૭, ૦ ૧૨પ્રાણી એકલો જ ઉત્પન્ન થાય છે અને એક જ વિનાશ પામે છે. એક પ્રાણુ સુકૃતને ભેગવે છે અને બીજો એક પ્રાણું કૃત(પાપ)ને ભોગવે છે. ૪૧.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy