________________
આર બાવના,
( ४९३ ) विचिन्त्यमेतद्भवताऽहमेको
न मेऽस्ति कश्चित् पुरतो न पश्चात् । स्वकर्मभिर्धान्तिरियं ममैव, अहं पुरस्तादहमेव पश्चात् ॥ ४५ ॥
आचारांगसूत्रवृत्ति, पृ० १९१, श्लो० २. * હે જીવ! તારે આ પ્રમાણે વિચાર કરવો જોઈએ કે હું એક જ છું, મારી આગળ અને પાછળ કોઈ પણ નથી, મારા કર્મવડે કરીને જ સંસારમાં આ મારૂં ભ્રમણ છે અને આગળ પણ હું જ છું અને પાછળ પણ હું જ છું. ૪૫. एकोऽहं नास्ति मे कश्चिन चाहमपि कस्यचित् । न तं पश्यामि यस्या, नासौ दृश्योऽस्ति यो मम ॥ ४६॥
उत्तराध्ययनसूत्रटीका, पृ० २०४. (वि. ध. ल.) હું એકલે જ છું, મારૂં કોઈ નથી, હું પણ કોઈને નથી, હું જેને હું તેને હું જાતે નથી, અને જે મારો છે તે देमात नथी. ४६.
तस्मात् स्वजनस्योपरि सङ्गं परिहाय निर्वृतो भूत्वा । धर्म कुरुष्व यत्नाद् यत् परलोकस्य पथ्यदनम् ॥ ४७ ॥
उमास्वातिवाचक.
તેથી કરીને સ્વજનના સંગને ત્યાગ કરી, નિવૃતિવાળે થઈ અને પ્રયત્નથી, પરલોકના ભાતા સમાન, ધર્મને તું કર. ૪૭.