________________
(૧૪) સુભાષિત-પધ-રત્નાકર.
સારૂં અથવા સુપાત્રને દાન આપવાથી ભેગ પ્રાપ્ત થાય છે, સુદાનથી યશ પ્રાપ્ત થાય છે, સુદાનથી કીર્તિ પ્રાપ્ત થાય છે, અને સુદાનથી સુખ પ્રાપ્ત થાય છે. ૨૩. सुपात्रदानाच मवेदनाढयो धनप्रमावण करोति पुण्यम् । पुण्यप्रभावात् सुरलोकवासी, पुनर्धनाढयः पुनरेव भोगी ॥२४॥
અહપુરા, ૦ ૭, રોડ ૨૨. સુપાત્રને વિષે દાન દેવાથી મનુષ્ય ધનાઢ્ય થાય છે, ધનના પ્રભાવથી તે પુણ્ય કાર્ય કરે છે, પુણ્યના પ્રભાવથી તે દેવલોકમાં વસનારે થાય છે, અને ત્યાંથી ચવીને ફરીથી ધનાઢ્ય થાય છે અને ફરીથી ભેગી થાય છે. ૨૪. નિમિત્તદાન–
ग्रहणोद्वाहसंक्रान्ती, स्त्रीणां च प्रसवे तथा । दानं नैमित्तिकं ज्ञेयं, रात्रौ चापि प्रशस्यते ॥ २५॥
ત્રિસહિતા, ૦ ૨, ઋો. ૩૨૭. સૂર્ય ચંદ્રના ગ્રહણ વખતે, વિવાહને સમયે, સૂર્ય સંક્રાંતિને દિવસે તથા સ્ત્રીની પ્રસૂતિના સમયે જે દાન આપવું તે નૈમિત્તિક દાન જાણવું. આવાં દાન રાત્રિએ આપવાં પડે તો પણ તે પ્રશસ્ત છે–વખાણવા લાયક છે. ૨૫. જળદાન –
यदमीषां महर्षीणां, जलदानादपि प्रिये ।। सुकृतं प्राप्यते लोकैर्न हि तवज्ञकोटिमिः ॥ २६ ॥
बाराहपुराण, ० ४१, लो० २२.