________________
(૪૨૫ ) न दानादधिकं किश्चिदृश्यते भुवनत्रये । दानेन प्राप्यते स्वर्गः, श्रीर्दानेनैव लभ्यते ॥ ५३ ॥ दानेन शत्रून् जयति, व्याधि नेन नश्यति । दानेन लभ्यते विद्या, दानेन युवतीजनः ॥ ५४॥
વિપુરાણ, પારાસારસંહિતા, ૦ ૨૮, શો રૂ૩, ૨૪.
ત્રણ ભુવનમાં દાનથી અધિક કાંઈ પણ દેખાતું નથી. કેમકે દાનવડે સ્વર્ગ પમાય છે, દાનવડે લક્ષ્મી મળે છે, દાનવડે શત્રુઓ છતાય છે, દાનવડે વ્યાધિ નાશ પામે છે, દાનવડે વિદ્યા પ્રાપ્ત થાય છે, અને દાનવડે સ્ત્રી જન પ્રાપ્ત થાય છે વશ થાય છે. પ૩, ૫૪.
चारित्रं चिनुते तनोति विनयं ज्ञानं नयत्युमति । पुष्णाति प्रशमं तपः प्रबलयत्युल्लासयत्यापदम् । पुण्यं कंदलयत्ययं दलयति स्वर्ग ददाति क्रमानिर्वाणश्रियमातनोति निहितं पात्रे पवित्रं धनम् ॥५५॥
સિંદૂર, ૦ ૭૭. સુપાત્રમાં નાખવામાં આવેલું પવિત્ર ધન, ચારિત્રને વધારે છે, વિનય આપે છે, જ્ઞાનની ઉન્નતિ કરે છે, શાંતિને પિષે છે, તપને વધારે છે, આપત્તિને ઉખેડી નાખે છે, પુણયને રેપે છે, પાપને પીસી નાખે છે, સ્વર્ગને આપે છે અને અનુક્રમે યાવત્ એક્ષ લક્ષમીને પણ આપે છે. ૫૫.