________________
(૪૪૬)
સુભાષિત-પ-રત્નાકર.
मैत्री प्रमोदं करुणांच सम्यग्मध्यस्थतां चानय साम्यमात्मन् । सद्भावनास्वात्मलयं प्रयत्नात् , कताविरामं रमयस्व चेतः ॥५॥
अध्यात्मकल्पद्रुम, अधिकार १५, श्लो ८. હે આત્મન ! મૈત્રી, પ્રમાદ, કરૂણા, અને મધ્યસ્થતાને સારી રીતે ભાવ, (અને તે વડે) સમતા ભાવ પ્રગટ કર. અને પ્રયત્ન કરી સદ્દભાવનામાં લીન થયેલા એવા અને અશાંત એવા (તારા) મનને ક્રીડા કરાવ.-આનંદ આપ ! ૫. મૈત્રીભાવના – मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ ६ ॥
યોગરાજ, પ્રારા ૪, ગો. ૧૨૮. (૪. સ.) કેઈપણ પ્રાણી પાપ ન કરે, અને કેઈપણ પ્રાણી દુખી ન થાઓ, તથા આખું જગત એટલે જગતના સર્વ પ્રાણીઓ મોક્ષ પામે. આવી જે બુદ્ધિ થાય તે મૈત્રી કહેવાય છે. ૬.
सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित्पापमाचरेत् ॥ ७॥
ધર્મવિહુ, અધ્યારૂ, સૂત્ર ૨૨ ની ટી. તમામ પ્રાણીઓ સુખી રહો, તમામ પ્રાણીઓ રેગ રહિત રહે, તમામ પ્રાણીઓ કલ્યાણને જુઓ અને કેઈપણ પાપનું આચરણ ન કરે. (આ મૈત્રી ભાવના છે.) ૭.