________________
(૪૮)
સુભાષિત-પ-રનાકર.
માથ્થસ્થભાવના -
क्रूरकर्मसु निःशवं, देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ ११ ॥
ચોટારા, કશિ ૪, ગો. ૧૨૨. નિ:શંકપણે દૂર કર્મ કરનારા, દેવ અને ગુરૂની નિંદા કરનારા તથા પિતાની પ્રશંસા કરનારા મનુષ્યને વિષે જે ઉપેક્ષા રાખવી, તે માધ્યચ્ચ કહેલું છે. ૧૧. કઈ ભાવના કોના વિષે –
मैत्री सकलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु । माध्यस्थ्यमविनेयेषु, करुणा सर्वदेहिषु ॥ १२ ॥ धर्मकल्पद्रुमस्यैता मूलं मैत्र्यादिभावनाः । यैर्न ज्ञाता न चाम्यस्ताः, स तेषामतिदुर्लभः ॥ १३ ॥
ચોરાસર, ક. ૨, ગો. ૬, ૭. સર્વ પ્રાણીઓને વિષે સ્નેહ રાખવે તે મૈત્રી ભાવના, ગુણીજનને જોઈ આનંદ પામ તે પ્રમોદ ભાવના, વિનય રહિતઅકૃત્ય કરનારા–પ્રાણીઓને જે તેની ઉપેક્ષા કરવી તે માધ્ય
એ ભાવના અને સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી તે કરૂણ ભાવના કહેવાય છે. આ મેગ્યાદિક ચાર ભાવનાઓ ધર્મરૂપી કઃપવૃક્ષનું મૂળ છે. આ ભાવનાઓ જેણે જાણું ન હોય તથા તેને અભ્યાસ કર્યો ન હોય, તેમને તે ધર્મરૂપી કલ્પવૃક્ષ દુર્લભ છે. ૧૨, ૧૩.