________________
to
કરાર માવના (૫૧) {
he news કમાન્ડ
wor;
T
ચાર ભાવનાનાં નામ તથા સ્વરૂપ –
परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा। परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेथा ॥१॥
ઘડુિ, અધ્યાય ૪, ૨૨૬ મી જૂની ટકામાં. બીજાના હિતની જે ચિંતા (વિચાર) તે મૈત્રી નામની ભાવના કહેવાય છે, બીજાના દુઃખને વિનાશ કરવાની જે ચિંતા તે કરૂણા ભાવના કહેવાય છે, બીજાનું સુખ જોઈ હર્ષ પામવા તે મુદિતા–પ્રદ–ભાવના કહેવાય છે, અને બીજાના દેશની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા-માધ્યસ્થ-ભાવના કહેવાય છે. ૧.
परे हितमतिमैत्री, मुदिता गुणमोदनम् । उपेक्षा दोषमाध्यस्थ्यं, करुणा दुःखमोक्षधीः ॥ २॥
ચોકાવાવ, પ્રસ્તાવ ૨, ગો. ૧. અન્ય સર્વ જીવોને વિષે જે હિતબુદ્ધિ રાખવી તે મંત્રી કહેવાય છે, અન્યના ગુણેને વિષે આનંદ પામો તે મુદિતા કહેવાય છે, અન્યના દેષને વિષે ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના કહેવાય છે, અને અન્ય જીને દુ:ખથી મુક્ત કરવાની જે બુદ્ધિ તે કરૂણા કહેવાય છે. ૨.