________________
ચાર ભાવના.
(૪૫) मैत्री परस्मिन् हितधीः समग्रे,
मवेत् प्रमोदो गुणपक्षपातः। कृपा मवाचे प्रतिकर्तुमीहोपेक्षैव माध्यस्थ्यमवार्यदोषे ॥३॥
अध्यात्मकल्पद्रुम, अधिकार १, लो० १२. બીજા સર્વ પ્રાણીઓ ઉપર હિતબુદ્ધિ રાખવી તે મૈત્રી કહેવાય છે, ગુણને વિષે જે પક્ષપાત રાખવે તે પ્રમાદભાવના કહેવાય છે, સંસારથી પીડા પામેલા પ્રાણીઓને વિશે તેમની પીડા દૂર કરવાની જે ઈચછા તે કૃપાભાવના કહેવાય છે, તથા જેના દોષ દૂર થઈ શકે તેમ ન હોય એવા પ્રાણીની જે ઉપેક્ષા કવી તે માધ્યભાવના કહેવાય છે. ૩. ચાર ભાવનાનો ઉપદેશ – भजस्व मैत्री जगदंगिराशिघु,
प्रमोदमात्मन् गुणिषु त्वशेषतः। भवार्तिदीनेषु कृपारसं सदाऽप्युदासवृत्ति खलु निर्गुणेष्वपि ॥४॥
अध्यात्मकल्पद्रुम, अधिकार १, श्लो० १०. હે આત્મન ! જગતના સર્વ છે ઉપર મૈત્રીભાવ ધારણ કર, સર્વ ગુણવાન પુરૂષ તરફ સતેષ હથિી જે. સંસારની પીડાથી દુઃખી થતાં પ્રાણુઓ ઉપર કૃપા રાખ. અને નિર્ણ પ્રાણીઓ ઉપ૨ ઉદારવૃત્તિ-માધ્યસ્થભાવે–રાખ. ૪.