________________
સુભાષિત—મા–રત્નાકર.
( ૪૨૬ )
દાનની અનુમાદનાનુ ફળઃ—
फलं यच्छति दातुम्यो दानं नात्रास्ति संशयः । फलं तुल्यं ददात्येतदाश्रयं त्वनुमोदकम् ॥ ५६ ॥
ઉપદેશકાલાવ,માન ૨, ′૦ ૧૦. (ત્ર, સ. )
દાન દાતારને ફળ આપે છે તેમાં તે કાંઈ પણ સંશયશકા-નથી, પરંતુ દાતારની તુલ્ય ફળ અનુમાદના કરનારને પણ આપે છે એ આશ્ચર્ય છે. ૫૬.
चिरादेकेन दानादिक्लेशैः पुण्यं यदर्जितम् । तस्यानुमोदनाभावात्, क्षणादन्यस्तदर्जयेत् ॥ ५७ ॥
સૂક્તમુત્તાવષ્ટિ, પૃ૦ ૨૦૧. જો ૧. (હી. હું. )
એક મનુષ્યે ચિરકાળ સુધી દાનાદિકના કલેશવડે જે પુણ્ય ઉપાર્જન કર્યું. હાય, તે પુણ્ય બીજો મનુષ્ય એક ક્ષણુ વાર તેની અનુમાદના કરવાથી જ ઉપાર્જન કરે છે. ૫૭.
E