________________
તાવ,
( ૪૧) ભાવ અને ક્રિયાक्रियाशून्यस्य यो भावो भावशून्या च या क्रिया। अनयोरन्तरं दृष्टं, भानुखद्योतयोरिव ॥ ८॥
શારિરી મળવૃત્તિ, g૦ ક. (રે. જી.) કઈ માણસ ક્રિયા કરતે ન હોય પણ તેના ભાવ સારા હોય અને કોઈ માણસ ભાવરહિતપણે ક્રિયા કરતે હોય, આ બજેમાં સૂર્ય અને પતંગીયા જેટલું અંતર પંડિતાએ જોયું છે, એટલે કે ભાવ સૂર્ય સમાન છે અને ક્રિયા પતંગીયા સમાન છે. ૮. જેવો ભાવ તેવી સિદ્ધિઃ
देवे तीर्थे तथा मन्ये, दैवज्ञे भेषजे गुरौ। यादृशी भावना यस्य, सिद्धिर्भवति तादृशी॥९॥
દેવને વિષે, તીર્થને વિષે, જ્યોતિષીને વિષે, વૈદ્યને વિષે અને ગુરૂને વિષે જેની જેવી ભાવના-શ્રદ્ધા હોય, તેવી તેને સિદ્ધિ થાય છે, એમ હું માનું છું. ૯. ભાવનું ફળ –
भव्यैश्च भावना भाव्या, भरतेश्वर वद्यथा । फलंति दानशिलाद्या वृष्ट्या यथेह पादपाः ॥१०॥
હિંગુષ્ટપ્રાણ, માવાન, ર૦ ૨. ભવ્ય લેએ ભરત રાજાની પેઠે ભાવના ભાવવી, કે જેથી, વૃષિથી અહિં જેમ વૃક્ષો ફળે છે, તેમ દાન શીલ આદિક ફળ ૧૦.