________________
ભાવ.
(૪૩૯ )
(સામાન ઉપાડવા માટે) ખચ્ચર સમાન એવી ભાવનાને આશ્રય કરે. બીજાને શા માટે વળગે છે? ૨.
दानशीलतपःसंपदावेन भजते फलम् । स्वादःप्रादुर्भवेद्धोज्ये,किं नाम लवणं विना ? ॥३॥
સૂરત મુતાવાર, ૨૦૧, ગો૦ ૮. (હી. ૬.) દાન, શીલ અને તપની સંપદા ભાવ પ્રમાણે ફળને પામે છે, કેમકે ભેજનને વિષે જે લવણું ન હોય તે તે શું સ્વાદિષ્ટ લાગે છે? ૩.
मावस्यैकाङ्गवीरस्य, सानिध्याद्रहवः शिवम् । ययुनैकोऽपि दानाद्यैर्भावहीनैर्घनैरपि ॥४॥
सूक्तमुक्तावलि, पृ० २०९, लो० ९. (ही. हं.)* અદ્વિતીય વીર એવા એક ભાવના જ સમીપપણાથી ઘણા પ્રાણીઓ મોક્ષમાં ગયા છે, પરંતુ ભાવ વિના બહુ દાનાદિકથી પણ, એક પ્રાણી પણ મેક્ષમાં ગયો નથી. ૪.
दानमिज्या तपः शौचं, तीर्थ वेदाः श्रुतं तथा । सर्वाग्येतानि तीर्थानि, यदि भावोऽस्ति निर्मलः ॥५॥
રિસરમુર, બ૦ ૨૧, ૦ ૨૦. જે નિર્મળ ભાવ (મન ) હોય તે દાન, યજ્ઞ, તપ, શાચ, તીર્થ, વેદ અને શાસ્ત્ર આ સર્વે તીર્થરૂપ છે. ૫.