________________
તપ.
( ૪૩૭ )
यत्किचित् त्रिषु लोकेषु, प्रार्थयन्ति नराः सुखम् । तत्सर्व तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ॥ २८॥
તિહાસમુચિ, ૧૦ ૨૨, ગરો- જરૂ. આ ત્રણ જગતને વિષે મનુષ્ય જે કાંઈ સુખની પ્રાર્થના કરે છે, તે સર્વ સુખ તપવડે સાધી શકાય છે. કેમકે ત૫ દરતિક્રમ છે–તપનું ફળ અવશ્ય મળે છે. ૨૮. यसाद् विघपरम्परा विघटते दासं सुराः कुर्वते, कामः शाम्यति दाम्यतीन्द्रियगणः कल्याणमुत्सर्पति । उन्मीलन्ति महर्द्धयः कलयति ध्वंसं च यत्कर्मणां, खाधीनं त्रिदिवं शिवं च भवति श्लाघ्यं तपस्तम किं १॥२९॥
સિંદૂબળ, ર૦ ૮૨. જે તપથી વિઘને સમૂહ નાશ પામે છે, દેવ દાસપણે કરે છે, કામ શાંત થાય છે, ઇંદ્રિયોને સમૂહ કબજે થાય છે, કલ્યાણ પ્રાપ્ત થાય છે, મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, કર્મનો સમૂહ નાશ પામે છે, તથા સ્વર્ગ અને મેક્ષ આધીન થાય છે, તે તપ વખાણવા લાયક કેમ ન હોય? ર૯. जिनेन्द्रचंद्रोदितमस्तवणं, कषायमुक्तं विदधाति यस्तपः । नदुर्लभ तस्य समस्तविष्टपे, प्रजायते वस्तु मनोझमीप्सितम् ३०
સુમતિ લોહ, ર૦ ૮૧૨. જે મનુષ્ય શ્રી જિનેશ્વર ભગવાને કહેલું, કઈ પણ પ્રકારના દૂષણથી રહિત અને કયા વગરનું તપ કરે છે તેને, આખા સંસારમાં, કઈ પણ ઈચ્છિત વસ્તુ દુર્લભ નથી થતી. ૩૦.