________________
છે
માવ (૬૮)
છે
c
11)
ભાવનું મહત્વ –
न काष्ठे विद्यते देवो न शिलायां न कर्दमे। भावेषु विद्यते देवस्तसादावो हि कारणम् ॥१॥
સૂવર મુરારિ, ૦ ૨૨૦, ૩૦ ૨૬. (હી. કાઇને વિષે દેવ નથી, પથ્થરમાં નથી, તથા કાદવમાં પણ નથી. પરંતુ ભાવને વિષે જ-શ્રદ્ધાને વિષે જ-દેવ રહેલા છે, તેથી ભાવ જ મુખ્ય કારણ છે. ૧. विवेकवनसारिणी प्रशमशर्मसंजीवनी,
भवार्णवमहातरी मदनदावमेघावलीम् । चलाक्षमृगवागुरां गुरुकषायशैलाशनि, विमुक्तिपथवेसरी भजत भावनां किं परैः १ ॥२॥
સિંદૂરળ, ૦ ૮. વિવેકરૂપી વનના માર્ગ સમાન, શાંતિના સુખ માટે સંવની બુટી સમાન, ભવરૂપી સમુદ્ર માટે મોટા વહાણ સમાન, કામરૂપી દાવાનળને શાંત કરવામાં મેઘમાળા સમાન, ચપળ એવી ઇતિરૂપી મૃગને માટે નાપાશ સમાન, મહાન કયાયરૂપી પહાડે માટે વજ સમાન અને મોક્ષમાર્ગમાં