________________
સુભાષિત—પા—રત્નાકર.
तपः शिवकुमारवच्चरति मंदिरस्योऽपि यः. स देवपरिषद्यपि द्युतिमहत्वविस्फूर्तिभृत् ।
कुशान्वकुशतापनोल्लसितवर्णकं कांचनं,
( vrat )
न धातुषु विशिष्टतां नृपतिमौलितामेति च १ ॥ २५॥ પૂજ્બળ, ૦ ૮૬.
જે પુરૂષ શિવકુમારની માફક પાતાના ઘરમાં રહેવા છતાં પણુ તપસ્યા કરે છે તે દેવતાઓની સભામાં પશુ કાંત અને મહત્વના તેજને ધારણ કરે છે. કારણ કે શું સુણ, કે જેના રંગ અગ્નિના મોટા તાપમાં પ્રકાશિત થયા છે તે, બધી ધાતુઓમાં શ્રેષ્ઠપણાને અથવા તેા રાજાના મુગટપણાને નથી પામતું ? ૨૫.
वस्त्रं जलेन पूतं स्यात्पुनस्तन्मलिनं भवेत् । तपसा च कृतः शुद्धो देहो न स्यान्मलीमसः ॥ २६ ॥ हिंगुलप्रकरण, तपक्रम, लो० २.
વસ જલથી પવિત્ર થાય છે, પણ તે પાછું મલીન થાય છે. પણ તપથી શુદ્ધ કરેલું શરીર ફ્રીથી મલીન થતુંનથી. ૨૬.
यथाऽम्बुदा विलीयन्ते, प्रचंडपवनाहताः ।
तथा तीव्रतपोऽपास्ताः पाप्मानः प्रबला अपि ॥ २७ ॥ અત્તરાધ્યયનકૂટીગ(આવિાય), ૨૦ ૨, ૪૦ ૧૮, જો૦ ૪૬.
જેમ પ્રચંડ વાયુથી હણાયેલાં વાદળાંઓ લય પામે છે વીખરાઈ જાય છે, તેમ ઉત્કટાય કર–પાપના સમૂહ પણ તીવ્ર તપથી હણાયેલા લય ( ક્ષય ) પામે છે. ૨૭.
',