________________
તપસ્વીની પ્રશંસાઃ—
તપ.
( ૪૨૯ )
अपायबहुलं पापं, ये परित्यज्य संश्रिताः । तपोवनं महासत्त्वास्ते धन्यास्ते तपस्विनः ॥ ६ ॥
મહાસત્ત્વવાળા જે પુરૂષા ઘણા કષ્ટવાળા પાપ કર્મના અથાત્ પાપ કર્મવાળા ગૃહાવાસના–ત્યાગ કરી, તપાવનમાં રહેલા ડાય તે જ પુરૂષા ધન્ય છે અને તે જ તપસ્વી છે. ૬.
તપના ઉપદેશઃ—
यावत्स्वास्थ्यं शरीरस्य यावच्चेन्द्रियसंपदः । તાનપુરું તપાતું, વાધેયે વરું શ્રમઃ || ૭ || તત્ત્વામૃત, જો ૭.
.
જ્યાં સુધી શરીરની આરેાગ્યતા છે અને જ્યાં સુધી ઇંદ્ધિચેાની સંપત્તિ છે ત્યાં સુખીમાં તપસ્યા કરી લેવી ઉચિત છે. કારણ કે વૃદ્ધા અવસ્થામાં તે કેવળ થાક જ ખાકી રહે છે. ૭.
अद्यश्वीनविनाशस्य, शरीरस्य शरीरिणाम् ।
सकामनिर्जरासारं, तप एव महत् फलम् ॥ ८॥
ચોળાસ્ત્ર, ૬૦ ૨૨૦, જો
મનુષ્યાનું આ શરીર કે જે આજ કાલ છે, તેનું માટુ ફળ એ જ છે કે સકામ તપ જ કરવું. ૮.
૨૮. (. સ.)
વિનાશ પામવાનુ નિર્જરા કરનારૂં