________________
( ४३० )
सुभाषित - पद्य - २त्ना३२.
?
तपांसि तन्याद् द्विविधानि नित्यं मुखे कटुन्यायतिसुंदराणि । निघ्नंति तान्येव कुकर्मराशिं रसायनानीव दुरामयान् यत् ||९||
अध्यात्मकल्पद्रुम, अधिकार १५, ० २.
શરૂઆતમાં કડવાં લાગે તેવાં, પણ પરિણામે સુંદર એવાં બન્ને પ્રકારનાં તપા હંમેશાં કરવાં, કારણ કે જેવી રીતે રસાયન દુષ્ટ રાગાને દૂર કરે છે, તેમ તે કુકર્મ ના ઢગલાના વિનાશ કરે છે. ૯.
तय वगर नासु :
अपालयित्वा सहकारपादपं, फलर्द्धिमुद्यानपतिर्लभेत न ।
काले यथा चारु तपस्तथा जनो
ऽप्यपालयित्वा लभते न तत्फलम् ॥ १० ॥
करुणावश्रायुधनाटक, लो० ४६.
જેમ ઉદ્યાનપાલક આમ્રવૃક્ષનું પાલન કર્યા વિના, સમય આવે ત્યારે, તેના ફળની સમૃદ્ધિ પામી શકતા નથી, તે જ પ્રમાણે મનુષ્ય ઉંચા પ્રકારના તપનું પાલન કર્યા વિના, તેનુ મેક્ષાદિ हूँ। पाभी शहुतो नथी. १०.
તપ: કર્મીના નાશના ઉપાયઃ–
,
प्रलीयन्ते न कर्माणि तपःकर्म विना ननु । सकर्मा शिवशर्माणि, शाश्वतानि लभेत न ॥ ११ ॥
करुणावत्रायुधनाटक, लो० ० ४४.