SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ તપસ્વીની પ્રશંસાઃ— તપ. ( ૪૨૯ ) अपायबहुलं पापं, ये परित्यज्य संश्रिताः । तपोवनं महासत्त्वास्ते धन्यास्ते तपस्विनः ॥ ६ ॥ મહાસત્ત્વવાળા જે પુરૂષા ઘણા કષ્ટવાળા પાપ કર્મના અથાત્ પાપ કર્મવાળા ગૃહાવાસના–ત્યાગ કરી, તપાવનમાં રહેલા ડાય તે જ પુરૂષા ધન્ય છે અને તે જ તપસ્વી છે. ૬. તપના ઉપદેશઃ— यावत्स्वास्थ्यं शरीरस्य यावच्चेन्द्रियसंपदः । તાનપુરું તપાતું, વાધેયે વરું શ્રમઃ || ૭ || તત્ત્વામૃત, જો ૭. . જ્યાં સુધી શરીરની આરેાગ્યતા છે અને જ્યાં સુધી ઇંદ્ધિચેાની સંપત્તિ છે ત્યાં સુખીમાં તપસ્યા કરી લેવી ઉચિત છે. કારણ કે વૃદ્ધા અવસ્થામાં તે કેવળ થાક જ ખાકી રહે છે. ૭. अद्यश्वीनविनाशस्य, शरीरस्य शरीरिणाम् । सकामनिर्जरासारं, तप एव महत् फलम् ॥ ८॥ ચોળાસ્ત્ર, ૬૦ ૨૨૦, જો મનુષ્યાનું આ શરીર કે જે આજ કાલ છે, તેનું માટુ ફળ એ જ છે કે સકામ તપ જ કરવું. ૮. ૨૮. (. સ.) વિનાશ પામવાનુ નિર્જરા કરનારૂં
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy