________________
( ૪૧૮ )
સુભાષિત-પત્ન—રત્નાકર.
રૂપવાન થાય છે, અને હું રાજા! જે પૃથ્વીનુ દાન કરે છે, તે મનુષ્યે સ દાન કર્યું છે એમ જાણવું. ૩૨, ૩૩, ૩૪,
દાનઃ—
इयं मोक्षफले दाने, पात्रापात्रविचारणा । दयादानं तु सर्वज्ञैः, कुत्रापि न निषिध्यते ।। ३५ ॥
પાર્શ્વનાથચરિત્ર (પદ્ય), સર્વ ૬, જો. ૬૪. (ચ.પ્ર.)
આ પાત્ર અને અપાત્રના વિચાર મારૂપ ફળ મેળવવાના દાનને વિષે કરવાના છે. પરંતુ દયાદાનના તા સર્વજ્ઞાએ કાઈ પણ ઠેકાણે નિષેધ કર્યો નથી. ૩૫.
અભયદાનઃ
चतुः सागरपर्यन्तां यो दद्यान्पृथिवीमिमाम् । एकश्च जीवितं दद्यात्तयोरभयदोऽधिकः ॥ ३६ ॥
જળાવત્રાયુધનાદ, ૦ ૬૧.
જે કાઈ માણસ આ ચાર સમુદ્ર પર્યંતની પૃથ્વીનું દાન કરે અને બીજો કાઈ માણસ પ્રાણીને જીવિત આપે—અભયદાન આપે, તેા તે બન્નેમાં અભયદાન આપનાર અધિક પુણ્યશાળી છે. ૩૬.
हुतमिष्टं च तप्तं च, तीर्थसेवाफलं श्रुतम् । सर्वाण्यभयदानस्य, कलां नाईन्ति षोडशीम् ॥ ३७ ॥ करुणावायुधनाटक, लो० ७०.