________________
દાન.
(૪૧૭ )
सुरद्धिः सुकुलोत्पत्ति गलन्धिश्च जायते । साधूनां स्थानदानेन, क्रमान्मोक्षश्च लभ्यते ॥३१॥ ઉત્તરાગ સૂત્રટી (માવિના), ૦ ૨, પૃ. ૨૨.
મુનિઓને સ્થાન (વસતી) નું દાન આપવાથી દેવની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, સારા કુળમાં જન્મ થાય છે અને ભેગની પ્રાપ્તિ થાય છે, તથા અનુક્રમે મોક્ષ પણ પમાય છે. ૩૧. ભુમિદાન –
यथा वीजानि रोहन्ति, प्रकीर्णानि महीतले । एवं कामाः प्ररोहन्ति, भूमिदानसमर्जिताः ॥ ३२ ॥ અથાણુ પતિત ! સૈવિજુ પ્રતિ एवं भूमि (मे) कृतं दानं, सस्ये सस्ये प्ररोहति ॥३॥ અમર સુનિલ નિત્ય, વઢવ સર્જવાના સ ના સર્વ મુખ! જો રાતિ વસુંધરાણ I રૂછ .
પૃહસ્પતિસૃતિ, કૃ૦ ૨૦૮, સે. ૨૧, ૨૨, ૨૩. જેમ પૃથ્વીપર વીખરેલા ધાન્ય વિગેરેના બીજે ઉગે છે, તેમ ભૂમિદાન દેવાથી ઉપાર્જન કરેલા-પ્રાપ્ત થયેલા-કામો ઉગે છે–ઉદય પામે છે. હે ઈંદ્ર! જેમ જળમાં પડેલું તેલબિંદુ જળમાં પ્રસરી જાય છે, તેમ ભૂમિનું કરેલું દાન તેમાં ઉગેલા ધાન્યના કણ કણને વિષે વ્યાપી જાય છે. જે માણસ અન્નનું દાન કરે છે, તે નિત્ય સુખી થાય છે, વસ્ત્રનું દાન કરે છે, તે
૨૭.