________________
દાન.
હે પ્રિયા ! આ મહર્ષિઓને જળનું પણ દાન આપવાથી કે જે પુણ્ય મેળવે છે, તે પુણ્ય કરોડ યજ્ઞોથી પણ મળતું નથી. ૨૬.
અન્નદાન ––
સીતાનવજાતમજૂરિ
श्रीखण्डागुरुवाजिवारणमणिस्वर्णादिवस्तुभरः। सङ्गे यस्य सुखं करोति विरहे दुःखं करोत्यङ्गिनां, सद्यः प्रीतिकरं तदनमनघं यत्नेन देयं बुधैः॥२७॥
__ अनंगरंग उल्लास २, श्लो० ३६. સંગીત, મનોહર રૂપ, સ્ત્રી, કપૂર, કસ્તુરિ, બાવના ચંદન, અગુરૂ, અશ્વ, હસ્તી, મણિ અને સુવર્ણાયિક વસ્તુના સમૂહ આ સર્વે જે અન્નની સાથે (એટલે કે ભરેલું પેટ ) હોય તેજ મનુ
ને સુખ કરે છે અને તે વિયેગમાં (ખાલી પેટે) દુઃખ કરે છે, તે તત્કાળ પ્રીતિ કરનારૂં અને અમૂલ્ય એવું અન્ન, ડાહ્યા પુરૂષોએ, યત્નથી દેવું યોગ્ય છે. ૨૭.
को न याति वशं लोके, मुखे पिण्डेन पूरितः । मृदङ्गो मुखलेपेन, करोति मधुरम्वनिम् ॥ २८ ॥ લકમાં કર્યો એ માણસ છે કે જે મુખમાં પિંડ ભરી દેવાથી (અન્નદાન કરવાથી ) તે વશ ન થાય ? મૃદંગ પણ મુખપર લાટને લેપ કરવાથી મધુર શબ્દને કરે છે. ૨૮.