________________
सभ्यरत.
(36 ) જિતેંદ્રિયપણું, વિનય અને નય, એ સર્વ કઈ પણ भापता नथी. ११.
मूलं बोधिद्रुमस्यैतद् द्वारं पुण्यपुरस्य च । पीठं निर्वाणहर्म्यस्य, निधानं सर्वसंपदाम् ॥ १२ ॥
__सूक्तमुक्तावलि, अधिकार ५५, लो० १.* આ સમકિત, બોધિવૃક્ષના મૂળસમાન છે, પુણ્યરૂપી નગરના દ્વાર સમાન છે, નિર્વાણરૂપી મહેલની બેઠક સમાન છે અને તમામ સંપત્તિના ખજાનારૂપ છે. ૧૨.
मूलं धर्मस्य सम्यक्त्वं, स्वर्गसौख्यफलप्रदम् । अनुक्रमेण मोक्षस्य, सुखदं भणितं ध्रुवम् ॥ १३ ॥
हिंगुलप्रकरण, सम्यक्त्वप्रक्रम, लो० ४. ધર્મના મૂળરૂપ એવું સમકિત, સ્વર્ગના સુખરૂપી ફલને દેનારૂં છે, તથા અનુક્રમે ખરેખર, મેક્ષનું સુખ દેનારું કહ્યું છે. ૧૩.
गुणानामेक आधारो रत्नानामिव सागरः। पात्रं चारित्रवित्तस्य, सम्यक्त्वं श्लाध्यते न कैः ॥१४॥
सूक्तमुक्तावलि, अधिकार ५५, श्लो० २. જેમ રતોને આધાર સમુદ્ર છે, તેની માફક ગુણેના અદ્વિતીય આધારરૂપ, અને ચારિત્રરૂપી ધનના પાત્ર સમાન એવા સમતિ ના કેણ વખાણ ન કરે? ૧૪. न बान्धवा नो सुहृदो न वल्लभा,
न देहजा नो धनधान्यसंचयाः।