________________
સમ્યકત્વ.
( ૩૯૫ ) શમ-શાંતિ, સંવેગ-વૈરાગ્ય, નિવેદ–સંસાર૫ર કંટાળો, અનુકંપા-દયા અને આસ્તિકપણું-શ્રદ્ધા, આ પાંચ લક્ષણે વડે, સારી રીતે, સમક્તિ ઓળખી શકાય છે. ૨૩. નિસર્ગ સમ્યક્ત –
आन्तौहूर्तिकं सम्यग्दर्शनं प्राप्नुवन्ति यत् । निसर्गहेतुकमिदं सम्यक्छद्धानमुच्यते ॥ २४ ॥
કપરાડાસા, મા , g૦ . (૪. સ.) એક આંતર્મુહૂર્તનું જે સમતિ દર્શન પ્રાપ્ત થાય છે, તે સમ્યક્ પ્રકારની શ્રદ્ધાવાળું નિસર્ગ (સ્વાભાવિક) સમક્તિ કહેવાય છે. ૨૪.
द्रव्यक्षेत्रादिभावा ये, जिनैः ख्यातास्तथैव च । श्रद्धत्ते स्वयमेवैतान् , स निसर्गरुचिः स्मृतः ॥ २५ ॥
પાર્શ્વનાથસ્ત્રિ (), . ૨૭, ગો૨. (ક. ૪) જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ એ પદાર્થો જિનેશ્વરેએ જે પ્રમાણે કહા છે તેને તેજ પ્રકારે જે પિતે પિતાની મેળેજ શ્રદ્ધા કરે તે નિસર્ગરૂચિ સમકિતી કહેવાય છે. ૨૫. અધિગમ સભ્યત્વ
गुरूपदेशमालम्ब्य, प्रादुर्भवति देहिनाम् । यत्तु सम्यकद्धानं तत् , स्यादधिगमजं परम् ॥ २६ ॥
પરાકાસા, મા ૨, p. ૧. (ઇ. સ.)