________________
(૩૮)
સુભાષિત-૫-રત્નાકર. મિથ્યાષ્ટિને વિષે–મિથ્યાત્વને વિષે જે આગ્રહવાળો ન થયો હોય અને જિનેશ્વરની આજ્ઞારૂપ સિદ્ધાંતને વિષે ભેળા ભાવે વર્તતે હોય, તેને સંક્ષેપરૂચિ સમકિતી કહ્યો છે. ૩ર. ઉપદેશરુચિ સભ્યત્વઃ
यः परेणोपदिष्टस्तु छद्मस्थेन जिनेन वा । तानेव मन्यते भावादुपदेशरुचिः स्मृतः ॥ ३३ ॥
પાર્શ્વનાથવરિત્ર (વ), પૃ. ૨૭, ગો૨. ( . ) કોઈ પણ છદ્મસ્થ અથવા જિનેશ્વર ભગવાનથી ઉપદેશાએલો જે મનુષ્ય તેમણે બતાવેલાં તત્ત્વોને ભાવથી માને - અંગીકાર કરે તે ઉપદેશરુચિ સમકિતી કહેવાય છે. ૩૩. ધર્મરૂચિ સમ્યક્ત –
यो धर्म श्रुतचारित्रास्तिकायविषयं खलु । श्रद्दधाति जिनाख्यातं, स धर्मरुचिरिष्यते ॥ ३४ ॥
પાર્શ્વનાથવરિત્ર (થ), પૃ. ૨૭. (ઇ. સ.) જે પુરૂષ જિનેશ્વરે કહેલા કૃત, ચારિત્ર અને અસ્તિકાયના વિષયવાળાએ ત્રણ નામના-ધર્મને વિષે શ્રદ્ધા કરતે હેય, તે ધર્મરૂચિ સમક્તિી કહેવાય છે. ૩૪. સૂત્રરૂચિ સમ્યકત્વ –
अधीयानु श्रुतं तेन, सम्यक्त्वमवगाहते । अंगोपांगप्रविष्टेन, यः स सूत्ररुचिः स्मृतः ॥ ३५ ॥
વર્ષનાયત્ર (), p. ૨૭, ૦ છે. (ઇ. સ.)