________________
સમ્યકત્વ.
( ૩૯)
જે મનુષ્ય શ્રુતને ભણીને, પછી તે અંગે પાંગરૂપ શ્રુતવડે કરીને સમક્તિ પામે તેને સૂત્રરૂચિ સમકિતી કહે છે. ૩૫. સમ્યત્વની શેભા
शमसंवेगनिर्वेदानुकंपाभिः परिष्कृतम् । दधतामेतदच्छिन्नं, सम्यक्त्वं स्थिरतां व्रजेत् ॥ ३६॥
અધ્યામિનાર, વંધ ૪, ૦ ૧૮. શાંતિ, મોક્ષની અભિલાષા, સંસારથી ઉદાસીનતા અને પ્રાણીઓ પ્રત્યેની અનુકમ્પા: આ ચારથી શેભાયમાન એવું સમકિત ધારણ કરનારાઓનું સમકિત સ્થિરતાને પામે છે. ૩૬.
जैनधर्म च दक्षत्वं, संस्थैर्योबतिभक्तयः। तीर्थसेवेति पंचापि, सम्यकत्वभूषणानि च ॥ ३७॥
हिंगुलप्रकरण, सम्यक्त्वप्रक्रम श्लो० २. જૈન ધર્મમાં દક્ષતા, સ્થિરતા, ઉન્નતિ, ભક્તિ, તથા તીર્થ સેવા એ પાંચે સમક્તિનાં ભૂષણ છે. ૩૭. સમ્યકત્વના નાશનું કારણ –
चैत्यद्रव्यहृतिः साध्वीशीलभङ्गार्षिघातने । તથા પ્રવચનો યૂનિધિરાવિન છે રૂ૮ !
ત્રિપછી, પૂર્વ ૮, ૨૦, સ્ટોર ૨૮. દેરાસરના દ્રવ્યનું હરણ કરવું, સાધ્વીના શીયળને ભંગ કર, સાધુને ઘાત કરો, તથા પ્રવચનની નિંદા કરવી, આ સર્વે સમ્યકત્વરૂપી વૃક્ષના મૂળમાં અગ્નિ સમાન છે. ૩૮.