________________
તાન ( ૬ ) -------
દાનનું મહત્ત્વઃ—
दानं दुर्गतिवारणं गुणगणप्रस्तारविस्तारणं, तेजःसन्ततिधारणं कृतविपच्छ्रेणीसम्म्रुत्सारणम् । अंहःसन्ततिदारणं भवमहाकूपारनिस्तारणम्, धम्र्माम्युतिकारणं विजयते श्रेयः सुखाकारणम् ॥ १ ॥
ધર્મ૯૫૪મ, ૪૦ ૧૮, ો૦ ૪૧. (રે. . )
દાન દુતિને વારનારૂં છે, ગુણના સમૂહને વિસ્તારનારૂં છે, તેજના સમૂહને ધારણ કરનારૂં છે, આપત્તિ( કષ્ટ )ના સમૂહને નાશ કરનારૂં છે, પાપના સમૂહને ફાડનારૂ છે, સંસારરૂપી સમુદ્રને તારનારૂં છે, ધર્મની ઉન્નતિનુ કારણ છે, અને મેાક્ષના સુખને એલાવનારૂ છે. આવું દાન જ જગતમાં વિજયવાળું વર્તે છે. ૧.
याचितो यः प्रहृष्येत, दत्त्वा च प्रीतिमान् भवेत् । तं दृष्टाऽप्यथवा श्रुत्वा नरः स्वर्गमवाप्नुयात् ॥ २ ॥ યાચના કરવાથી જે દાતાર પામે, અને દાન આપીને મનમાં પ્રસન્ન થાય, તેવા દાતારને જોઈને અથવા સાંભળીને એટલે જોવાથી કે સાંભળવાથી પણ મનુષ્ય સ્વને પામે છે. ( અર્થાત્ આવા દાતારને જોનાર કે સાંભળનાર પણ સ્વર્ગે જાય તા પછી દાતાર સ્વગૅ જાય તેમા શું આશ્ચર્ય ?) ૨.