________________
દાન.
(૪૭)
~*
ઉત્પન્ન કરી શકતો નથી. (અર્થાત્ ચંદ્ર અને મેઘ નાના હેવા છતાં લેકને ઉપકાર કરનાર હોવાથી વખણાય છે. અને હિમ, તથા સમુદ્ર બહુ મોટા હોવા છતાં લેકને સીધે સીધી રીતે ઉપકારી નહિં લેવાથી વખણાતા નથી.) ૪.
नास्ति वेदात् परं शास्त्रं, नास्ति मातुः परो गुरुः । नास्ति दानात् परं मित्रमिह लोके परत्र च ॥५॥
રિસંહિતા, ૫૦ ૨, છો. ૧૨. વેદથી બીજું કોઈ ઉત્તમ શાસ્ત્ર નથી, માતાથી બીજો કોઈ ઉત્તમ ગુરૂ નથી, અને આ લેકમાં તથા પરકમાં દાનથી બીજે કેઈ ઉત્તમ મિત્ર નથી (દાન જ બન્ને ભવમાં હિતકારક છે). ૫. દાનઃ સાચું રક્ષણ –
उपार्जितानामर्थानां, त्याग एव हि रक्षणम् । तडागोदरसंस्थानां, परिवाहोऽम्भसामिव ॥ ६ ॥
जैनपंचतंत्र, पृ० ४. જેમ તળાવની મધ્યે રહેલા જળને પરિવાહ એટલે માણસે લઈ જાય એ જ તેનું રક્ષણ છે, તેમ ઉપાર્જન કરેલા ધનનું દાન કરવું એ જ રક્ષણ છે. ૬.
यद्ददासि विशिष्टेभ्यो यच्चानासि दिने दिने । तत्ते वित्तमहं मन्ये, शेवं कस्यापि रक्षसि ॥७॥
वेदव्यासमति, अ० ४, लो० १६.