________________
સમ્યકત્વ.
(४०)
सम्यक्त्वेन हि युक्तस्य, ध्रुवं निर्वाणसंगमः। मिथ्यादृशोऽस्य जीवस्य, संसारे भ्रमणं सदा ॥ १७ ॥
तत्त्वामृत, श्लो० ४१. સમકિત સહિત એવા જીવને અવશ્ય મોક્ષને સંગમ થાય છે, અને મિથ્યાદષ્ટિવાળા જીવનું સદા સંસારમાં ભ્રમણ થાય છે. ૪૭.
धनेन हीनोऽपि धनी मनुष्यो, __ यस्यास्ति सम्यक्त्वधनं प्रधानम् । धनं भवेदेकमवे सुखाय, भवे भवेऽनन्तसुखी सुदृष्टिः ॥ ४८॥
सूक्तमुक्तावलि, अधिकार ५५, श्लो० ६*
જે માણસની પાસે સમતિરૂપી ઉત્તમ ધન હોય તેને, તેની પાસે પૈસો ટકો ન હોય છતાં, ધનવાન સમાજ વળી પૈસા ટકાનું ધન તો એક ભવમાં જ સુખ આપનારૂં છે, જ્યારે સમ્યગદષ્ટિ જીવ તો દરેકે દરેક ભવમાં અનંત સુખને મેળવે છે. ૪૮.
सम्यक्त्वं परमं रत्नं, शङ्कादिमलवर्जितम् । संसारदुःखदारिचं, नाशयेत् सुविनिश्चितम् ॥ ४९ ॥
तत्त्वामृत, ग्लो० ४२. શંકાદિક દેશવ રહિત એવું સમક્તિરૂપી ઉત્તમ રવ, સંસારનાં દુઃખ અને દારિદ્રને અવશ્ય નાશ કરે છે. ૪૯.