________________
(૪૨)
સુભાષિત–પા–રનાકર.
સર્વ પ્રાણીઓને નિરંતર સુખકારક યથાર્થ ( સત્ય ) તત્ત્વ જિનેશ્વરાએ કહેલ છે, તેને કાનને વિષે સ્થાપન કરીને ( સાંભળીને) જેણે અર્થના નિશ્ચય કર્યો હેાય છે એવા ભવ્ય જીવ કદાપિ વિપરીત બુદ્ધિને પ્રાપ્ત થતા નથી. ૪૪.
पण्डितोऽसौ विनीतोऽसौ, धर्मज्ञः प्रियदर्शनः । यः सदाचारसंपन्नः, सम्यक्त्वदृढमानसः
1184 11
તવામૃત, જો૦ ૪૨.
જે મનુષ્ય સદાચારથી યુક્ત હાય અને જેનું મન સમકિતમાં દૃઢ હાય, તે પુરૂષ જ પડિત છે, તે જ વિનયવાન છે, તે જ ધર્મને જાણુનાર છે, અને તેનું જ દર્શીન સર્વોને પ્રિય હાય છે. ૪૫.
अतुल सुखनिधानं सर्वकल्याणबीजं, जननजलधिपोतं भव्यसत्वैकचिह्नम् ।
दुरिततरुकुठारं पुण्यतीर्थं प्रधानं,
पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु ॥ ४६ ॥ સૂત્તમુદ્દાવહિ, અધિગર ૧૧, જો
ન માપી શકાય એટલા સુખના ભંડારરૂપ, તમામ કલ્યાણના ખીજ રૂપ, સંસારરૂપી સમુદ્રમાં નાવ સમાન, જીવના ભવ્યપણાના અદ્વિતીય નિશાન સમાન, પાપરૂપી વૃક્ષેશને માટે કુહાડી સમાન, પવિત્ર તીર્થ સમાન અને વિપક્ષના જય કરનાર એવા ઉત્તમ સમક્તિરૂપી અમૃતનુ, હું લેાકેા ! તમે પાન કરો ! ૪૬.