SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) સુભાષિત-૫-રત્નાકર. મિથ્યાષ્ટિને વિષે–મિથ્યાત્વને વિષે જે આગ્રહવાળો ન થયો હોય અને જિનેશ્વરની આજ્ઞારૂપ સિદ્ધાંતને વિષે ભેળા ભાવે વર્તતે હોય, તેને સંક્ષેપરૂચિ સમકિતી કહ્યો છે. ૩ર. ઉપદેશરુચિ સભ્યત્વઃ यः परेणोपदिष्टस्तु छद्मस्थेन जिनेन वा । तानेव मन्यते भावादुपदेशरुचिः स्मृतः ॥ ३३ ॥ પાર્શ્વનાથવરિત્ર (વ), પૃ. ૨૭, ગો૨. ( . ) કોઈ પણ છદ્મસ્થ અથવા જિનેશ્વર ભગવાનથી ઉપદેશાએલો જે મનુષ્ય તેમણે બતાવેલાં તત્ત્વોને ભાવથી માને - અંગીકાર કરે તે ઉપદેશરુચિ સમકિતી કહેવાય છે. ૩૩. ધર્મરૂચિ સમ્યક્ત – यो धर्म श्रुतचारित्रास्तिकायविषयं खलु । श्रद्दधाति जिनाख्यातं, स धर्मरुचिरिष्यते ॥ ३४ ॥ પાર્શ્વનાથવરિત્ર (થ), પૃ. ૨૭. (ઇ. સ.) જે પુરૂષ જિનેશ્વરે કહેલા કૃત, ચારિત્ર અને અસ્તિકાયના વિષયવાળાએ ત્રણ નામના-ધર્મને વિષે શ્રદ્ધા કરતે હેય, તે ધર્મરૂચિ સમક્તિી કહેવાય છે. ૩૪. સૂત્રરૂચિ સમ્યકત્વ – अधीयानु श्रुतं तेन, सम्यक्त्वमवगाहते । अंगोपांगप्रविष्टेन, यः स सूत्ररुचिः स्मृतः ॥ ३५ ॥ વર્ષનાયત્ર (), p. ૨૭, ૦ છે. (ઇ. સ.)
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy