SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યવ. (૩૭) - જે મનુષ્ય શ્રી સર્વજ્ઞના આગમો સર્વે સ્પષ્ટ રીતે અર્થથી રિયા હોય તે આગમરૂચિ સમકિતી છે એમ આગમના જાણુનાગ કહે છે. ૨૯. ક્રિયારૂચિ સભ્યત્વ – ज्ञानदर्शनचारित्रतपसमितिगुप्तिषु । यः क्रियासु रतो नित्यं, स विज्ञेयः क्रियारुचिः ॥३०॥ નાથપત્ર (), . ૨૭, મો. ૮. (ઇ. સ.) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ: આ સર્વ ક્રિયાઓને વિષે જે નિરંતર આસક્ત હોય તેને ક્રિયારૂચિ સમક્તિી જાણો. ૩૦. આજ્ઞારૂચિ સભ્યત્વ – रागो द्वेषश्च मोहब, यस्याज्ञानं क्षयं गतम् । तस्याज्ञायां रुचि कुर्वमिहाज्ञारुचिरिष्यते ॥ ३१ ॥ વર્ષના ત્રિ (થ), પૃ. ૨૭, રહે. ૩ ક. ) જેના રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન ક્ષય પામ્યા છે તેવા જિનેશ્વરની આજ્ઞાને વિષે જે રૂચિ ધરાવે તેને અહીં આજ્ઞારૂચિ ચમકિતી કહે છે. ૩૧. સંક્ષેપરૂચિ સમ્યકત્વ आज्ञाप्रवचने जैने, कुदृष्टावनभिग्रहः । यः स्याद् भद्रमावेन, तं संक्षेपरुचिं विदुः ॥ ३२ ॥ વર્ષનાપાત્રિ (પ), ૫૦ ૨૭, મો. 9. (ક. )
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy