________________
( ૩૮૮ )
સુભાષિત–પદ્મરત્નાકર.
આત્મા–જીવ છે એટલે શરીરથી જૂદા જીવ છે, કર્મ પણુ છે, કર્મથી જીવના પરાભવ પણ છે—મીજી ત્રીજી ગતિમાં જવાનુ છે, કર્મને અભાવે માક્ષ પણ છે, અને તે મેાક્ષ સાજવાના ઉપાય પણ છે. આ પ્રમાણે ચિત્તને વિષે સારી રીતે વિચાર કરીને દઢ શ્રદ્ધા કરવી. (આ સમકિત કહેવાય છે. ) ૩. विमुक्तशंकादिसमस्तदूषणं, विमुक्ततत्त्वाप्रतिपत्ति चोज्ज्वलम् । वदंति सम्यक्त्वमनंतदर्शना जिनेशिनो नाकिनुतांघ्रिपंकजाः ॥४॥ सुभाषितरत्नसंदोह ० १५२.
જેની અંદરથી શંકા વિગેરે સમસ્ત દોષ દૂર થયા છે, જેમાંથી તત્વા પ્રત્યેની અશ્રદ્ધા દૂર થયેલી છે અને જે ઉન્થળ છે તેને, દેવતાઓએ જેમના ચરણુકમળને નમસ્કાર કરેલ છે એવા અનંતદર્શનના ધારક જિનેશ્વર ભગવાને, સમ્યકત્વ કહેલું છે. ૪
शनैः शाम्यति क्रोधादिरपकारे महत्यपि । लक्ष्यते तेन सम्यक्त्वं, तदाद्यं लक्षणं भवेत् ॥ ५ ॥ ઉપદેશમાલાર, માળ ૧, ૪૦ ૮૧.
માટા અપકાર ક્યાં છતાં શમતાવડે ક્રોધાદ્દિકના નાશ કરે છે તેથી તેને સમક્તિ છે એમ જણાય છે. આ સમકિતનું પહેલું લક્ષણ છે. પ
સમ્યક્ત્વની દુર્લભતાઃ—
मानुष्यकर्मभूम्यार्यदेशकुलकल्पताऽऽयुरुपलब्धौ ।
श्रद्धा कथकश्रवणेषु सत्स्वपि सुदुर्लभा बोधिः ॥ ६ ॥ પ્રણમતિ, જો ૧૬૨.
૨