________________
प्रसन्याकरणसूत्रे है कि यह प्रश्नव्याकरणशास्त्र प्रवचनरूप प्रफुल्लित पुष्प के रस जैसासार भूत है । इसमे आस्रव और सवर तत्त्वका सुन्दर निर्दोष विवेचन हुआ है। और यह विवेचन तीर्थकर परपरा के अनुमार जैमा होता आया है वैसा ही हुआ है।
भावार्थ-टीकाकार ने "आसवति-आगच्छति, कर्मजलानि यैस्ते आस्रवार, यद्वा-आस्रवणम् आस्रवः। सब्रियन्ते-प्रतिरुद्धयन्ते प्रविशत्कर्मजलानि यैस्ते सवरा , यदा सवरण सवरः" इस प्रकार से आस्रव और सवर की व्युप्तत्ति की है, उससे प्रथम व्युत्पत्ति के अनुसार कर्मबध के कारणभूत प्राणातिपात आदि क्रियाओं को आमव कहा गया है कारण कि इन्ही के द्वाराजीव नवीन२ कर्मों का वध करता रहता है। दूसरी व्युप्तत्ति के अनुसार आने मात्र का नाम आरव कहा गया है सो यर, द्रव्य और भाव के भेद से दो प्रकार का कहा गया है । द्रव्यास्रव कर्मवध का कारण नहीं है । कर्मवध का कारण तो भावास्रव ही हैं, क्यों कि प्राणातिपात आदिरूप भावों से ही कर्मों का आगमन होता है । इसी तरह सवर के विषय में भी जानना चाहिये। सघर, आस्रव का निरोधक होता है। छिद्रों के द्वारा नौका मे जल का आना यह आसव के स्थानापन्न है और उन छिद्रों को बद कर देना यह सवरके स्थानापन्न है । અર્થ છે કે આ પ્રશ્નવ્યાકરણ શાસ્ત્ર પ્રવચનરૂપ વિકસિત પુષ્પના રસ જેવુ સારભૂત છે અને આ વિવેચન તીર્થંકર પર પરા પ્રમાણે જે પ્રમાણે થતુ આવ્યું છે તે પ્રમાણે જ થયુ છે
ભાવાર્થ-ટીકાકારે આ રીતે આસ્રવ અને આ વરની વ્યુત્પત્તિ કરી છે– " आस्रवति-आगच्छति, कर्मजलानि यैस्ते आस्रवा " (रेना द्वारा मा आवे छे ते मात्र ४वाय छ ) अथवा " आस्रवणम् आस्रव " (माक्षु सरले मात्र) "सब्रियन्ते-प्रतिरुद्धयन्ते प्रविशत्कर्मजलानि येस्ते सवरा " (नाई म प्रवेश पामतु म छे ते स१२ छ) 424 "सवरण मवर" (स१२ टयु) तेमाथी पडेली व्युत्पत्ति प्रभारी उपना કારણરૂપ પ્રાણાતિપાત આદિ ક્રિયાઓને આસવ બતાવ્યા છે બીજી વ્યુત્પત્તિ પ્રમાણે આગમન માત્રનું નામ આસવ બતાવ્યું છે તે તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારના કહેલ છે દ્રવ્યાસવ કર્મબ ધનુ કારણ નથી કર્મબ ધનુ કારણ તો ભાવાવ જ છે, કારણકે પ્રાણાતિપાત આદિપ ભાવોથી જ કર્મનું આગમન થાય છે એ જ પ્રમાણે સવરને વિશે પણ સમજવું સ વર આસ ૨ નિરાધક (રોકનાર) હોય છે, છિદ્રો દ્વારા નૌકામાં જળનું પ્રવેશવું તે આસવના સ્થાન માને છે અને તે છિદ્રોને ખધ કરી દેવા તે સ વરના સ્થાન