________________
४०
સ'સારી જીવનું વણૅન ચાલુ—
क्लिष्टाष्टकर्मबन्धनबद्धनिकाचितगुरुर्गतिषु । जन्ममरणैरजस्रं बहुविधपरिवर्तनाभ्रान्तः ॥२२॥
અથ—તે મલિન છે, આઠ કર્મનાં બંધનાથી બંધાયેલા છે, સખત બંધાયેલે હાઈ ભારે થયેલા છે, અને જન્મ-મરણુ દ્વારા સતત અનેક પ્રકારની સેંકડો ગતિઓમાં ચકરાવા મારતા ભમે છે. (૨૨)
વિવેચન—ફિલષ્ટ-ફ્લેશાથી દૂષિત. રાગ-દ્વેષ એ કે ક્રોધ આદિ ચાર લેશેા છે. જૈન પરિભાષામાં તે કષાયા છે.
પ્રશમરતિ વિવેચન સહિત
અષ્ટકમ બંધનમ—કર્મા આઠ પ્રકારનાં છે-જ્ઞાનાવરણીય વગેરે. તે કાં પૌ૬ગલિક છે. તે આત્માને લાગે છે. આત્માને કર્યું લાગવાનું કારણુ કષાયા છે.
નિકાચિત કર્મોથી ગાઢ રીતે બંધાયેલે. નિકાચના એ કર્મની દસ દશાઓમાંની એક છે. કર્મની આ દશા હેાય તે કર્મને ભોગવ્યે જ છૂટકો.
ગુરુ—ભારે. આત્માને બંધાયેલા કર્મના ભારથી આત્મા ભારે થાય છે અને પરિણામે તેની સ્વાભાવિક ઊધ્વગતિ થતી નથી.
ગતિશત—મૂળ તે ચાર ગતિએ છે દેવ આદિ. પરંતુ અવાન્તર સે'કડો ગતિ છે. વધુમાં વધુ ચારાશી લાખ જીવયાનિ છે.
જન્મ-મરણ દ્વારા—જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જન્મ-મરણુ દ્વારા જાય છે.
પરિવતના——ચકરાવા. ‘પુદ્ગલપરાવત’ શબ્દમાં આ શબ્દ વપરાયેલા છે. (૨૨) સસારી જીવનુ વધારે વર્ણન
दुःखसहस्र निरन्तर गुरुभाराक्रान्तकर्षितः करुणः विषयसुखानुगततृषः कषायवक्तव्यतामेति ॥ २३॥
અ—આંતરા વગર હુજારા દુઃખના આકરા ભારથી દબાઈ ગયેલા અને કરુણા ઉપજાવે તેવા અને વિષયસુખની તરસવાળા એવા જીવ હાય છે. એના સબંધના કષાચાને હવે જણાવવામાં આવે છે. (૨૨).
Jain Education International
વિવેચન—આ ચાર લેાક સાથે વાંચવા ચૈાગ્ય છે. રાગદ્વેષથી હેરાન થયેલા અને મિથ્યાત્વે જેની દૃષ્ટિ કલુષિત કરેલ છે એવેા આ દુઃખી આત્મા, કાર્યાકાના વિવેક વગરને અને આ સ` કલેશનું કારણ શુ છે, તે નહિં સમજનારા મૂઢ માણસની માફક, આ સસારમાં જન્મ-મરણના ફેરામાં ફર્યો કરે છે. તેની દીનતા તરફ નજર કરીએ તે
For Private & Personal Use Only
www.jainelibrary.org