________________
વૈરાગ્ય
ટ
સકલેશ—હેશ ર્મવિષા રાચવા દૃષ્ટઃ પુરવિરોષઃ ફ્રેક્ચર:—એટલે જેને કલેશ, ક અને તેના વિપાકો ન લાગે, તે પુરુષવિશેષ ઇશ્વર (આદર્શ તરીકે) છે. અને જે પ્રાણીના મન પર કલેશ અસર કરતા હોય તે સ'સારી છે. અને સ'સારમાં રખડનાર છે. આવા પ્રકારના કલેશથી મૂઢ પ્રાણી સ`સારી હોઇ દીન-દુ:ખી થાય છે, તે ત્રેવીશમા શ્ર્લાકથી જાણવુ..
સંશુદ્િ—કલેશે વાસિત મન સ’સાર’–એવા મનને વિશુદ્ધ કરવાના ઉપાયા સમજવા અને અમલમાં મૂકવા તે મનની સશુદ્ધિ જાણવી. કલેશ અને સકલેશ લગભગ એક જ છે. વધારે પડતા કલેશ સહન કરવા તે સકલેશ છે. આવા સ'કલેશમય મનને વિશુદ્ધ કરવાના ઉપાયા શાસ્ત્રકારે બતાવ્યા છે, તે જેને કદી ન આવડે તે સંકલેશ– વિશુદ્ધિના ઉપાયના જ્ઞાનથી વિમૂઢ આત્મા છે. ‘ સ’કલેશ ’ અને ‘ વિશુદ્ધિ’ યાગના શબ્દો છે; તે પાત'જલ યાગદશનના અભ્યાસીને નવા નથી.
સ`જ્ઞા—આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એટલે ખાવું-પીવુ, ખીવું, સ્ત્રી સાથે વિષય સેવવા અને વસ્તુના સંઘરા કરવા એ ચારે સતજ્ઞા સવ પ્રાણીને સાધારણ છે, એટલે પશુ, પક્ષી, જળચર વગેરે સવ પ્રાણીને આ ચારે સ’જ્ઞા આવડે છે. એ ચારે સ’જ્ઞા અનેક તાફાન કરાવે છે. એ તફાનમાં ફસાઈ જે સ'સારમાં રખડે તે સ’જ્ઞાને આધીન થાય છે અને નકામા દીન-દુ:ખી થાય છે અને કષાયને આધીન થાય છે.
આ ૨૧-૨૪ શ્લાકમાં કષાયના ઠપકાને પાત્ર કેવા પ્રાણી થાય છે તેનું વર્ણન શરૂ કરી કષાયેા કેવા છે, કેવા પરિણામવાળા છે, અને એનાથી પ્રાણીએ કેવા દીનદુ: ખી થાય છે, તેનું વણુ ન શરૂ કરી તે દ્વારા કષાયને નાતરે છે અને આવા કષાયના વિષય તે રાગદ્વેષના વિષય છે, એમ જણાવી તે વિષય શરૂ કરે છે તે આપણે આવતા પ્રકરણમાં જેશું. સજ્ઞાથી પ્રાણીને કલેશ થાય છે અને સ`સારમાં રાચ્યા-માચ્યા રહે છે અને સૌંસારને સંસ્વ માને છે અને તેના વગર પેાતાનું શું થશે એમ વિચારે છે. તે સનું કારણ આ સ'જ્ઞાએ છે અને તે સર્વ પ્રાણીઓને સામાન્ય છે. તે ગમે તે ગતિમાં જાય ત્યાં આ આહારાગ્નિ ચાર સ'ના તેને સંસાર સાથે એકમેક રાખે છે અને પ્રાણી તેનાથી ઉપરવટ થવા તૈયારી કરે ત્યારે પણુ, સંજ્ઞા નૈસર્ગિંક હાર્ટ, તેને હેરાન કરે છે અને સ'સારમાં વધારે રખડાવે છે. આ સ`જ્ઞા નૈસર્ગિક હોવા છતાં પ્રાણીને કાનમાં રાખે છે અને તેમાં પ્રાણી એટલા ઊંડા ઊતરી જાય છે કે, તે પછી (તેને સ્થિતિ) જાણે કુદરતી જેવી જ લાગે છે.
જન્મ-મરણ—આવી રીતે વારવાર જન્મવુ' અને સ`ને છેડીને મરી જવું, એ એને સાધારણ થઈ ગયું છે. તેના જન્મ-મરણના આ ફેરા મટાડવા આ ગ્રંથના ઉદ્દેશ છે,. • એટલે હુવે કષાય સબંધી વાત થાય તે પર ધ્યાન આપજો. (૨૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org