________________ નિયતિ સજેશ્વર મહારાજ નળદેવને જયનાદ પિકા. મહામંત્રીએ દાનનો પ્રવાહ વહેવડાવ્યું. અને બરાબર આ સમયે આકાશવાણી થઈ હે રાજેશ્વર ! તારી હિમધવલ તારે તેજોમય પ્રતાપ અને તારું અનુપમ બળ સદાય ચિરસ્થાયી બની રહે.” ઘણું જ ઉલ્લાસપૂર્વક નળને રાજ્યાભિષેક થઈ ગયે. ચારણ સ્તુતિ કરવા લાગ્યાં. બંદીજનેએ અંતર્ના ભાવ ઉભરાવવા શરૂ કર્યા. કારાગારમાં રહેલા બધા કેદીઓને છોડી મૂકવાની જાહેરાત થઈ. સારાયે દેશમાં કઈ પણ પ્રજાજનને વિપત્તિ ન રહે તે અંગે યોગ્ય કરવાની મહારાજા નળે મંત્રીઓને સૂચના આપી. આજ તે ઉત્સવનો દિવસ હતો: નત અને નૃત્યાંગનાઓ, ગાયિકાએ, વાઘકારે, વગેરેએ પિતપોતાની કલા દ્વારા પ્રસન્નતા રેલાવવા માંડી. ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સુધી દાનની ધારા વહાવીને ચેથા દિવસે મહારાજા વીરસેન, મહારાણી રૂપમતી અને અન્ય રાણીઓ - ત્યાગના માર્ગે જવા રાજભવનના પ્રાંગણમાં આવ્યાં. એ જ વખતે મહામંત્રી સાલંકાયને પોતાના પુત્ર શ્રતશીલ સાથે આવી પહોંચ્યા અને જેની આંખમાં સમાતાં નથી એવા નિષધપતિ મહારાજ ની પાસે જઈને બેલ્યા મહારાજ, આ મારા તેજસ્વી પુત્ર શ્રતશીલ ! આપની સેવા માટે સેપું છું.” - " આપ ? " “કૃપાનાથ, હું પણ રાજર્ષિની સાથે જઉં છું. આ વયે જે -વસ્તુ છેવી જરૂરી છે તે હું પણ છોડું છું.' નળ સજળ નયને નિષધ રાજ્યના મહામંત્રી સામે જોઈ રહ્યો.