________________ “પ્રિય બાલચંદ્ર, દમયંતીના રૂપયૌવનની વાત મને એક ભિક્ષાચરે કરી હતી. એ વાત સાંભળ્યા પછી હું મોહરૂપી સાગરમાં અટવાઈ પડયો હતો. પરંતુ તે તે આજ મને એમાં ડૂબાડી જ દીધો. આ. અંગે મારે શું કરવું એ મને સૂઝતું જ નથી. મારા રાજકુળની પ્રથા અનુસાર હું દમયંતીને પ્રાપ્ત કરવા યાચના કરી શકતો નથી... તેમ, એને એક વાર નિહાળવાની મારા મનમાં ભારે તમન્ના જાગી. છે. મારી કાયા જાણે જલી રહી હોય એમ લાગ્યા કરે છે...” આ. પ્રમાણે કહીને મહારાજ નળ ઊંડા વિચારમાં પડી ગયા. હંસે ઉત્સાહપ્રેરક રવરે કહ્યું, “મહારાજ, આપ ચિંતાથી મુક્ત બને. દમયંતી આપના માટે દુષ્પાય છે જ નહિ.આપ એમ જ માની લે કે તે પ્રાપ્ત થઈ ગઈ છે. હું પક્ષી હેવા છતાં આપનું કાર્ય અવશ્ય પાર પાડી. દમયંતીના ચિત્તમાં આપના પ્રત્યે અનુરાગ જગાડવો એ કામ મારા માટે સહજ છે. જેમ મંત્રસિદ્ધ ચપટી ધૂળ સપને વશીભૂત બનાવે છે, તેમ હું એક પક્ષી હોવા છતાં આ કાર્ય સંશય વગર પાર પાડીશ. મારી સાથે આવેલા આ બધા હંસ ભલે તમારા આ ઉપવનમાં આનંદથી રહેતા. રાજન, આપ મને કુંડનપુરા જવાની રજા આપો. જે તે રાજકન્યા મારા સમજાવ્યા છતાં આપના સિવાય અન્યને પસંદ કરો. તે આપ મારી આ પ્રિય હંસી સેમકલા મને પાછી ન ફેંપવી.” પ્રસન સ્વરે નવજવાન નળે કહ્યું, “મિત્ર, તારે મારા પ્રત્યેને આ નિસ્વાર્થ આદરભાવ જોઈને હું ધન્ય બની ગયો છું.. ખરેખર, મારા કેઈ પુણ્યોદયના લીધે જ મને તારે પરિચય થયો છે. તે નિશ્ચિંત હૃદયેજા... તારા બધા સાથદારે આઉપવનને પોતાનું જ માનીને રહી શકશે. મિત્રો વચ્ચેની શરતમાં પત્નીને કદી ન. ખેંચવી જોઈએ. સામકલા અહીં મારી ભગિની માફક રહેશે.... પરંતુ...”