________________ ૩રર નિષધપતિ ગુપ્તચરેને દેશના દરેક ભાગમાં એકલી દીધા હતા. પુત્રી અને જમાઈના સમાચાર મેળવવા અર્થે મહારાજા ભીમ મહિને, કેઈ આઠ મહિને તે કોઈ બાર મહિને નિરાશ બનીને પાછા આવવા માંડયા. ત્યારે મહારાજા ભીમના હૃદયને ભારે દુઃખ થયું. તેઓ બનેને પિતાને ત્યાં લાવવા માગતા હતા. પરંતુ ચારે દિશાએ પાઠવેલા સેંકડે દૂતો નળ દમયંતીને પડછાયે સુદ્ધાં શોધી શક્યા નહિ. હવે શું કરવું ? બને કયાં છુપાયાં હશે? શું કરતાં હશે? વગેરે પ્રશ્નો ભીમ રાજાની નીલને નષ્ટ કરી રહ્યા હતા પણ એમને એ ખબર ન હતી કે બને છૂટાં પડી ગયા છે. નળનું રૂપ ફરી ગયું છે. કેઈ તેને ઓળખી શકે નહિ ..અને કન્યા પણ અલગ એક ગુફાગૃહમાં આરાધના કરી રહી છેઆવડા વિરાટ રાષ્ટ્રમાં પુત્રી અને જમાઈની શોધ કેવી રીતે કરવી ? અને ઘણા લાંબા સમયે તેઓને સમાચાર મળ્યા કે મહારાજ નળ દમયંતીને ત્યાગ કરીને કયાંક ચાલ્યા ગયા છે અને પુત્રી આ તરફ આવવા નીકળી હોવા છતાં આવી પહોંચી નથી. આ બની ગયા. સમગ્ર રાજભવનમાં દોડાદોડી થઈ ગઈ. મહાદેવી પણ ગભરા કામાં મહારાજા સચેત થયા અને એક નિઃશ્વાસ રાખતા બોલી ઊઠયા, હે પ્રિય દમયંતી ! આ તે કેવી વિપત્તિ આવી પડી ! અરેરે, આવું આ કાર્ય કરનારા દેવને પણ ધિક્કાર છે ! અરેરે, મારા સુખ-વૈભવને ધિક્કાર છે ! જેની પુત્રી દુઃખી હોય તેને પિતા વૈભવ કેમ ભેળવી શકે!” મહાદેવી પ્રિયંગુમંજરી મહારાજાની બાજુમાં બેસી ગયાં અને