________________ પતાને ઘેર ફરક મુખ્ય ચરે ઊભા થઈને કહ્યું. મહાદેવી પ્રિયંમંજરીએ કહ્યું, “આપ સહુ મહારાજાની પ્રતિષ્ઠા સમાન છે...આપને માટે કાર્ય અશક્ય નથી એમ માનીને જ મહારાજાએ આપને આ કાર્ય સુપરત કર્યું છે, જે ગુપ્તયરની ટુકડી મારા જા નળને શેથી લાવશે તેને મારા તરફથી એક હજાર ગામે અને એક લાખ સુર માએ બલિરૂપે આપવામાં આવશે...તે ઉપરાંત, મહારાજા વીસ ગામનો એક તાલુકે પણ આપશે.” બધા ચરેએ ઉલ્લાસધ્વનિ પિકાર્યો. મહારાજા બે દમયંતી સામે જોઈને કહ્યું, “બેટી, તારે જે પરિચય અથવા સંકેત આપો હોય તે કહે.' દમયંતીએ શાંત સ્વરે પિતાના સ્વામીનાં રૂપ, ગુણ, લક્ષણ, સ્વભાવ, વીરત્વ અને વાણીનો પરિચય આપે ..ત્યાર પછી તેણે કહ્યું, “મારા સ્વામી સમજી જાય એવા મેટા ત્રણ લેક મેં બનાવ્યા છે .તે હું આપને કહું છું અને લખીને પશું આપું છું. જેથી આપ સહુ કંઠસ્થ કરી શકે... બધા ચરપુરુષે કોમલાંગિની અને દેવદુર્લભ સતી દમયંતી સામે શ્રદ્ધા મરી નજરે જોઈ રહ્યા. દમયંતી બે ત્રણ કલેક સંભળાવ્યા. તેને અર્થ એ થતો હતો કે, " વસ્ત્ર અહાય, નિર્જન વનમાં મને સુતેલી મૂકીને આપ ચાલ્યા ગયા હતા, પરંતુ જે આ મારા હૃદયમાંથી પણ ચાલ્યા જાઓ તે હું આપના પુરુષાર્થને સાથે ગણું. પુત્ર, મિત્ર, સ્ત્રી પ્રત્યેને સ્નેહભાવ ચાહે ગયો છે. હે રાજન, ઘુરૂ પી દીક્ષા - અંગિકાર કરી લેવાથી આપ રાગ રહિત શી સમા બની ગયા છે એમ જોઈ શકાય છે. પૂર્વે લોકપાલેનાં કાર્ય નિયમો આપે અદ્રશ્યપણું ધારણ કર્યું હતું, તે શું તે એક જ વખતે સ્પીકારેલું હતું? ફરી વાર તેમ કરી શકાય નહિ? આવા અર્થવાળી ત્રણ ગાથા સાંભળીને છે થરપુર