________________ 337 ગુખથરને આનંદ તે પણ તેને કેઈ અર્થ નથી. પિતાના રાજયમાંથી ભ્રષ્ટ બને અને સસરાને ઘેર જવામાં શરમ અનુભવતા એ નળ રાજાનું મુખ અમે ચિત્રપટમાં જોયું છે. અમે આ ચિત્રપટ સૌ સ્થળે દર્શાવી રહ્યા છીએ. પરંતુ રાજાઓની સભામાં છુપાયેલે નળ કયા જળ વડે પિતાના પર જામેલી ધિક્કાર રૂપી મલિનતા દૂર કરશે તે અમે જાણતા નથી. પરંતુ અમે ઋતુપણું રાજા સમક્ષ નળનું ચરિત્ર કહેવાના છીએ. આપ જરૂર ત્યાં આપની વાત સંભળાવજે...તમે કુબડાનું રૂપ ધારણ કરનાર સાક્ષાત નળ હે એમ અમને લાગે છે. કારણ કે સંબંધી હોવાથી રાજપુરુષ પણ રાજા કહેવાય છે. પિતાની પ્રિયતમા અંગેની વાત સાંભળીને નળ ભારે વ્યાકુળ બની ગયો. તેના મનમાં થયું....મારી ચિંતા કરીને જીવી રહેલી મારી પ્રિયાને હું કેવી રીતે મળી શકું? મારું મેં કેવી રીતે બતાવી શકશ? એ દિવસ કયારે આવશે. જે દિવસ મારી પ્રિયા મને પ્રાપ્ત થશે ? શું આ બંને સમક્ષ મારે મારે વૃત્તાંત કહી દેવો? ના...ના...રાજ્ય વિહેણ હું અત્યારે પ્રત્યક્ષ થઈને કરું પણ શું? એમ નહિ દમયંતી જ મારું સાચું સ્નેહરાજ્ય છે. ભારી પ્રિયા જીવંત હશે એવી સંભાવના કેણે કરી હતી ? ના ના..મારે ત્યાં જઈને મારી પ્રિયાને સરકાર કરવો જોઈએ...તેને આશ્વાસન આપવું જોઈએ. અનિત્ય એવા આ સંસારમાં સ્નેહીજનેને મેળાપ થ એ ખરેખર દુર્લભ છે. જેમ જળાશય તજીને જમીન પર આવેલ માટે ભચછ લાંબો વખત જીવી શકતા નથી, તેમ દમયંતીને ત્યાગ કરીને હું પણ લાંબા સમય જીવી શકીશ નહિ. હું જાહેર થઈશ તો સમગ્ર વિશ્વ મારા વશમાં આવી જશેહજી પણ મારામાં એવું સામર્થ્ય નથી કે સઘળા રાજાઓને જીતી શકું?...ના.ના...મારે હજી ય રાખવું જોઈએ. આમ વિચારમગ્ન બનેલા નળ સામે જોઈને સુદેવે કહ્યું, “શ્રીમાન, 22